પિંક શોર્ટ ડ્રેસમાં સોશિયલ મીડિયા પર છવાઈ મૌની રોય, લુક જોઈને તમે પણ ઘાયલ થઈ જશો
હાલમાં જ મૌની રોય બાંદ્રામાં સ્પોટ થઈ હતી. અહીં તેનો ગ્લેમરસ અવતાર ફેન્સને ઘાયલ કરતો જોવા મળી રહ્યો છે. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
બ્રહ્માસ્ત્રની સફળતા બાદ મૌની રોયની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. મૌની રોય પણ બોલિવૂડમાં પગ જમાવ્યા બાદ ઝડપથી ગ્લેમરસ બની રહી છે. મૌની રોય બિંદાસ્ત અંદાજમાં સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અંદાજને શેર કરે છે. હાલમાં જ મૌની રોય કેમેરામાં કેદ થઈ હતી. પિકં ડ્રેસમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. મૌનીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મૌની રોયનો લેટેસ્ટ લુક
હાલમાં જ મૌની રોય મુંબઈના બાંદ્રામાં સ્પોટ થઈ હતી. અહીં મૌની પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી હતી. મૌનીનો આ ડ્રેસ એકદમ શોર્ટ અને ફિટ હતો. હવે તેના આ ગ્લેમરસ અંદાજના ફોટો સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળી
આ ફોટામાં મૌની રોય પિંક શોર્ટ ડ્રેસમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી હતી. ડિપનેક સ્ટ્રેપી ડ્રેસ અને પરફેક્ટ ફિગર સાથે મૌનીનો લુક કમાલનો ગ્લેમરસ લાગી રહ્યો હતો. મૌની રોયનો આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તે તેના કારણે તે એકદમ બોલ્ડ લાગી રહી છે.

મૌની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
મૌની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આ હોટ ડ્રેસમાં મૌનીની હોટનેસ હવે સોશિયલ મીડિયા પર છવાઈ છે. મૌનીનો આ ડ્રેસ બ્રાલેસ હતો અને મૌનીના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતો હતો. અહીં મૌની તેના ક્લિવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

મૌની રોયના ફોટો છવાયેલા રહે છે
મૌની રોય તેની કમાલની ફેશન સેન્સ માટે જાણીતી છે. મૌની એક પછી એક ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મૌનીના તમામ અવતાર વાયરલ થઈ જાય છે. ફેન્સ પણ તેની ફેશન સેન્સના વખાણ કરતા જોવા મળે છે.

મૌનીની મોટી ફેન ફોલોઈંગ છે
મૌનીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગલમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મૌની પણ ફેન્સ માટે તેના ફોટો-વીડિયો શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
