Mouni Roy Bikini : બર્થ ડે પહેલા માલદિવમા બિકીની પહેરીને ચીલ કરતી જોવા મળી મૌની રોય, જુઓ ફોટો
Mouni Roy Bikini : ટીવીથી કરિયરની શરૂઆત કરનારી મૌની રોય હવે બોલિવૂડની મોસ્ટ બોલ્ડ અભિનેત્રી બની ગઈ છે. મૌની રોય તેના ફેન્સ માટે તેની ખૂબસૂરતીનો ઝલવો દેખાડતી રહે છે.
મૌની રોય 28 સપ્ટેમ્બરે તેના બર્થ ડે પહેલા માલદિવ પહોંચી છે. અહીં તે કાતિલ અંદાજમાં રેડ બિકીનીમાં ચીલ કરતી કેમેરામાં કેદ થઈ.

મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. મૌની રોયે તેની આ બિકીની તસવીરો 28 સપ્ટેમ્બરે તેનો 39મો જન્મદિવસ ઉજવે તેના એક દિવસ પહેલા શેર કરી છે. મૌની રોયના ફોટો આવતાની સાથે જ છવાઈ ગયા છે.
મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. તેણીએ માલદીવમાં દરિયા કિનારે લાલ બિકીની પહેરીને શાનદાર પોઝ આપ્યા છે. મૌની રોય બિકીની પહેરીને બીચ પર આરામ ફરમાવતી કેમેરામાં જોઈ શકાય છે. ફેન્સને તેનો કાતિલ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
મૌની રોયનો બિકીની અવતાર તેના ફેન્સ સાથે સાથે તેની બેસ્ટી દિશા પટણીને ખુબ જ પસંદ આવી રહી છે. દિશા પટણીએ તેને હોટેસ્ટ ગણાવી છે. મૌની રોયની પોસ્ટ પર ફેન્સ તેની ખુબસુરતીના દિલ ખોલીનોે વખાણ કરી રહ્યાં છે.
જો કે કેટલાક લોકો માલદીવ જવા માટે મૌની રોયને ટ્રોલ કરી છે. તેમની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સે બોયકોટ માલદીવ્સ લખ્યું છે. તેની તસવીરો સિવાય મૌની રોયે એક તસવીર શેર કરી છે જેમાં તેનો પતિ સૂરજ નામ્બિયાર જોવા મળી રહ્યો છે. તેના પતિ સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળ્યા છે.
જણાવી દઈએ કે, મૌની રોય 28 સપ્ટેમ્બરે તેનો 39મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. તેણીના જન્મદિવસ પહેલા સિઝલિંગ પોઝ આપીને આગ લગાવી છે.
મૌની રોયે પોતાના કરિયરથી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. હવે તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે અને ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. મૌની રોયે વર્ષ 2022માં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. આ કપલ અવારનવાર રોમેન્ટિક ફોટા શેર કરતું રહે છે.












Click it and Unblock the Notifications
