Mouni Roy Bikini : નવા વર્ષે પતિ સાથે બિકીનીમાં વેકેશનનો આનંદ લેતી જોવા મળી મૌની રોય, જુઓ ફોટો
Mouni Roy Bikini : બોલિવૂડની સુપર બોલ્ડ અભિનેત્રી મૌની રોય તેના બોલ્ડ અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. મૌની રોય રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને બિંદાસ્ત છે.
મૌની રોય તેના બોલ્ડ અને બિંદાસ્ત અંદાજનો પરિચય સોશિયલ મીડિયા પર આવતી રહે છે. હવે મૌની રોયે કડકડતી ઠંડીમાં બિકીની ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી મૌની રોય આ દિવસોમાં તેના પતિ સૂરજ સાથે વેકેશન મનાવી રહી છે. અહીંથી તેણીએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
ફોટોમાં અભિનેત્રી મૌની રોય ક્યારેક સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે તો ક્યારેક બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. મૌની રોય બ્લેક કલરની બિકીની પહેરીને આરામ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલ પાસે સૂર્યસ્નાનનો આનંદ લઈ રહી છે.
ફોટોમાં મૌની રોય મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મૌની રોય બ્લેક બિકીનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીના આ ફોટો તેના ફેન્સને ઘાયલ કરી રહ્યાં છે.
ફોટોમાં વચ્ચે મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સેલ્ફી પણ લઈ રહી છે. બન્ને વ્હાઈટ આઉટફિટમાં ટ્વિન કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે અભિનેત્રી મૌની રોયની ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને 33.9 મિલિયન લોકો ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
