Mouni Roy : બોલ્ડ બોડિકોન ડ્રેસમાં મૌની રોયે ગ્લેમરસ પોઝ આપ્યા, જુઓ ફોટો
Mouni Roy : બોલ્ડ અને બિંદાસ્ત અદાઓ માટે જાણીતી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે મૌની રોયે લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
ટીવીથી લઈને બોલિવૂડ સુધી પહોંચેલી મૌની રોય તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. આ વખતે મૌની રોયે એવો ગ્લેમરસનો તડકો માર્યો છે કે ફેન્સ તેના દિવાના બની રહ્યા છે.

હાલમા જ મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ વેકેશનના ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં અભિનેત્રી બ્રાઉન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
લેટેસ્ટ ફોટોઝમાં મૌની રોય બ્રાઉન કલરનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળે છે. બ્રાઉન સ્ટાઇલિશ ડ્રેસમાં મૌની રોયે દરિયા કિનારે રેતી પર ઉભા રહીને ઘણા પોઝ આપ્યા છે.
ક્યારેક ફ્લોન્ટિંગ તો ક્યારેક બોલ્ડ, મૌની રોયની સુંદરતા જોવા લાયક છે. લેટેસ્ટ લુકમાં મૌની રોયે તેના વાળ ક્યારેક ખુલ્લા તો ક્યારેક બન સ્ટાઈલમાં બાંધ્યા છે.
મૌની રોયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, નાગિન, જુનૂન, મહાદેવ જેવા શોમાં તેની અભિનય કુશળતા બતાવી છે.
ટીવી પછી મૌની રોય ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાનો જાદુ બતાવી રહી છે. મૌનીની લેટેસ્ટ વેબ સિરીઝ શો ટાઈમ છે. શોટાઈમ સિવાય મૌની બ્લેકઆઉટ, એલએસડી 2, દિલ્હી સુલતાનમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
