દીપિકાની સૌથી મોટી ક્રિટિક તેમના ઘરમાં જ છે!
મુંબઈ, 25 નવેમ્બર : હાલમાં રામલીલા ફિલ્મની સફળતાની ઉજવણી કરતા દીપિકા પાદુકોણે માને છે કે તેમના વખાણ કરનારાઓ તો ઘણા છે, પરંતુ તેમની સૌથી મોટી ક્રિટિક એટલે કે નિંદક તેમના ઘરમાં જ છે અને તે છે તેમની નાની બહેન.

27 વર્ષીય દીપિકા પાદુકોણે કહે છે - હું રિલેશનશિપ માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું - મને નથી લાગતું કે હું આ ક્ષણે રિલેશનશિપ માટે તૈયાર ચું. મને નથી લાગતું કે મારા કૅરિયરનો મારી રિલેશનશિપ સાથે કોઈ જ સંબંધ છે. હાલ હું આ રીતે ખુશ છું અને કોઈ રિલેશનશિપ માટે તૈયાર નથી.












Click it and Unblock the Notifications
