Pics : મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસની શાનદાર કેમેસ્ટ્રી
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી : મૉડેલ સહ અભિનેત્રી નરગિસ ફખરીનું કહેવું છે કે તેમની આવનાર ફિલ્મ મૈં તેરા હીરોમાં વરુણ ધવન સાથે તેમની કેમેસ્ટ્રી જોવા લાયક છે.
34 વર્ષીય નરગિસ ફખરી અગાઉ બૉલીવુડના સ્થાપિત નેતાઓ જ્હૉન અબ્રાહમ તથા રણબીર કપૂર સાથે કામ કરી ચુક્યાં છે. તેઓ બૉસ ફિલ્મમાં અક્ષય કુમારના હીરોઇન હતાં. નરગિસ ફખી કહે છે કે દિગ્દર્શક ડેવિડ ધવનની મૈં તેરા હીરો ફિલ્મમાં વરુણ અને ઇલિયાના ડીક્રૂઝ સાથે કૉમેડી સીન્સ કરવામાં બહુ મજા પડી.
દિલ્હીમાં યોજાયેલ થર્ડ વીટ બી ધ દિવા સ્પર્ધામાં જજ તરીકે આવેલા અભિનેત્રી નરગિસે જણાવ્યું - મૈં તેરા હીરો ફિલ્મમાં વરુણ સાથે મારી કેમેસ્ટ્રી કમાલની છે. મને તેમની અને તેમના પિતાની સાથે કામ કરવામાં મજા આવી ગઈ. મૈં તેરા હીરો આગામી 4થી એપ્રિલે રિલીઝ થવાની છે. એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સની ફિલ્મ મૈં તેરા હીરો વરુણની બીજી ફિલ્મ છે. વરુણની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર હતી.
ચાલો જોઇએ વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટ અને મૈં તેરા હીરો ફિલ્મની તસવીરી ઝલક :

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક
વીટ બી ધ દિવા કૉન્ટેસ્ટની તસવીરી ઝલક

મૈં તેરા હીરોની તસવીરી ઝલક
મૈં તેરા હીરોની તસવીરી ઝલક

મૈં તેરા હીરોની તસવીરી ઝલક
મૈં તેરા હીરોની તસવીરી ઝલક

મૈં તેરા હીરોની તસવીરી ઝલક
મૈં તેરા હીરોની તસવીરી ઝલક

મૈં તેરા હીરોની તસવીરી ઝલક
મૈં તેરા હીરોની તસવીરી ઝલક












Click it and Unblock the Notifications
