• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ રૉકસ્ટાર ગર્લ નરગિસની Candid Bikini Pics

|

મુંબઈ, 10 ઑગસ્ટ : નરગિસ ફખરી એક અમેરિકન મૉડેલ અને અભિનેત્રી છે કે જે ફાઇનલી નોટેડ પર્સનલટી બની ગઈ છે બૉલીવુડમાં, પરંતુ તેમના ફૅન્સમાં તેઓ એક્ટિંગ ટૅલેંટ કરતા હૉટ બૉડી માટે જાણીતા છે.

નરગિસ ફખરીનો જન્મ ન્યુયૉર્કના ક્વીન્સમાં થયો હોત. તેમના પિતા મોહમ્મદ ફકરી પાકિસ્તાની છે, જ્યારે માતા મૅરી ફખરી Czech છે. નરગિસ જ્યારે 6 વર્ષના હતાં, ત્યારે તેમના માતા-પિતાએ ડાઇવૉર્સ લઈ લીધો હતો. નરગિસે નવયુવાનીમાં જ મૉડેલિંગ શરૂ કરી દીધી હતી અને ત્યારે 2004માં તેમણે અમેરિકાની નેક્સ ટૉપ મૉડેલ સાયકલ્સ 2 અને 3માં ભાગ લીધો હતો. અનેક દેશોના પ્રવાસ બાદ નરગિસ ફખરી ભારત આવ્યાં અને 2009માં કિંગફિશર સ્વિમસૂટ કૅલેન્ડર માટે પોઝ આપ્યો.

નરગિસ ફખરીએ 2011માં રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. લાંબા સંઘર્ષ બાદ નરગિસને પહેલી સફળતા મળી મદ્રાસ કૅફે અને મૈં તેરા હીરો જેવી ફિલ્મો દ્વારા, પરંતુ નરગિસ ફખરી પોતાના એક્ટિંગ ટૅલેંટ કરતા પોતાના માદક હોઠો અને કિલર ટોન્ડ બૉડીના કારણે વધુ જાણીતા છે.

મોડેલિંગના દિવસો દરમિયાન નરગિસે અનેક બિકિની ફોટોશૂટ્સ કર્યા હતાં, પરંતુ તેના કરતા ટૉપલેસ શૂટ્સ વધારે હતાં. નરગિસ ફખરી હાલમાં કિક ફિલ્મમાં કરેલા આયટમ સૉંગના કારણે ખૂબ ચર્ચામાં છે. નરિસને સારા લુક્સ અને ટૅલેંટ બંનેનો વરદાન છે.

જુઓ તસવીરો કે જેમાં નરગિસ ફખરી પોતાની હૉટ બૉડીને બિકિની પહેરી એક્સપોઝ કરી રહ્યા છે :

તસવીર 1

તસવીર 1

નરગિસ ફખરી પાકિસ્તાનની નેટવર્ક સર્વિસ મોબલિંકના બ્રાન્ડ એમ્બેસેડર છે.

તસવીર 2

તસવીર 2

નરગિસે 2009માં કિંગફિશર સ્વિમસૂટ કૅલેન્ડર માટે પોઝ આપ્યો હતો.

તસવીર 3

તસવીર 3

2011માં નરગિસે ઇમ્તિયાઝ અલીની મ્યુઝિકલ રોમાંટિક ફિલ્મ રૉકસ્ટાર સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

તસવીર 4

તસવીર 4

નરગિસની વધુ એક બિંદાસ્ત તસવીર.

તસવીર 5

તસવીર 5

મૈં તેરા હીરો ફિલ્મના શૂટિંગ દરમિયાનની આ કૅન્ડિડ તસવીર છે કે જેમાં નરગિસ ફખરી અને વરુણ ધવન દેખાય છે.

તસવીર 6

તસવીર 6

તેમણે જણાવ્યુ હતું - હું આખા વિશ્વને જાણુ છું. મને વિવિધ સંસ્કૃતિઓનો પણ અનુભવ છે. નૅચરલી, માય ટેસ્ટ ઇન ડેકોર રિફ્લેક્ટ્સ ઍ લૉટ ઑફ ધૅટ.

તસવીર 7

તસવીર 7

નરગિસે કહ્યુ હતું - હું વસ્તુઓને પ્રેમ કરુ છું. હું કોઈ ધર્મને ફૉલો નથી કરતી. હું આધ્યાત્મિક વ્યક્તિ છું. તમે મારા ઘરમાં બુદ્ધ અને ગણેશની અનેક મૂર્તિઓ જોઈ શકશો. હું એવી વસ્તુઓ સાથે અટૅચ છું કે જે ઉચ્ચ કક્ષાની કે આધ્યાત્મિક હોય. મૈં પ્રવાસો દરમિયાન ઘણુ બધુ મેળવ્યુ છે.

તસવીર 9

તસવીર 9

તેમણે જણાવ્યુ હતું - મને કોઈ મારા ઘરને સજાવવાનું કહેવા વાળો નથી, પણ હું પોતાની જાતે જ કરુ છું. હું અહીં એક વરસથી રહુ છું. મેં દીવાળને પેંટ કરવાનો અને કેટલુક ફર્નીચર લેવાનો નિર્ણય કર્યો. હું ઑનલાઇન થઈ, મૅગેઝીન્સ જોઈ, તેમાં જોઈ ઘર શણગાર્યો.

તસવીર 9

તસવીર 9

નરગિસ ફખરી પોર્ટિકો ન્યુયૉર્કના બ્રાન્ડ એમ્બેસેડર છે.

તસવીર 10

તસવીર 10

નરગિસ કહે છે - મને જ્વૅલરી પહેરવી ગમે છે.

તસવીર 11

તસવીર 11

નરગિસે કહ્યું - હું આશા કરુ છું કે કોઇક મારી માટે તે ખરીદશે.

તસવીર 12

તસવીર 12

નરગિસે કહ્યું - હું ભારતીય પરમ્પરાગત ડિઝાઇન્સથી પ્રભાવિત છું.

તસવીર 13

તસવીર 13

હું તેવા કલ્ચરમાંથી આવી છું કે જ્યાં લગ્ન પ્રસંગે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે, પરંતુ ભારતમાં ડિફરંટ છે.

તસવીર 14

તસવીર 14

નરગિસની વધુ એક બોલ્ડ તસવીર.

તસવીર 15

તસવીર 15

એક વખત રૅમ્પ વૉક દરમિયાન નરગિસ ફખરી ઉપ્સ મોમેંટનો ભોગ બન્યા હતાં, પરંતુ તેઓ સ્મિત ફરકાવી રૅમ્પ પર ચાલતા રહ્યા હતાં.

તસવીર 16

તસવીર 16

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે લખ્યુ હતું - નરગિસ એક સ્ટનર છે, પણ માર્મિક ક્ષણો માટે યોગ્ય નથી.

તસવીર 17

તસવીર 17

નરગિસ ફખરીનું ઉદય ચોપરા સાથે રોમાંસ ચર્ચામાં હતું.

તસવીર 18

તસવીર 18

નરગિસ ફખરી સાઉથના સ્ટાર રાણા દુગુબાતી સાથેની મૈત્રીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતાં.

English summary
Hot Nargis Fakhri revealing her toned body in the skimpiest of bikini outfits. Check out her hottest bikini pics where she is exposing her hot bod...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more