For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નતાશા સ્ટેનકોવિકે પૂલમાં આપ્યો Hot સેક્સી પોઝ, 5 બિકિની ફોટો પર હાર્દિક પંડ્યાના રિએક્શન

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકને કારણે ચર્ચમાં છવાયા છે. જેનું કારણ છે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકની લેટ્સ્ટ ફોટો જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નતાશા સ્ટેનકોવિક લગ્ન પહેલાં જ પોતાની હોટ

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકને કારણે ચર્ચમાં છવાયા છે. જેનું કારણ છે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકની લેટ્સ્ટ ફોટો જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નતાશા સ્ટેનકોવિક લગ્ન પહેલાં જ પોતાની હોટ ઈમેજ માટે ઓળખાય છે. મોડલ અને એક્ટ્રેસ તરીકે નતાશા સ્ટેનકોવિકે હંમેશા પોતાનો ગ્લેમર જ દેખાડ્યો છે. લગ્ન બાદ નતાશા હવે મા પણ બની ચૂકી છે. પરંતુ તેની બોલ્ડનેસ આવી રીતે જ ચાલુ છે. જે ઈન્સ્ટાગ્રામ પર ઉડીને આંખે વળગે છે. નતાશા સ્ટેનકોવિકે પોતાની લેટ્સ્ટ પૂલ સાઈડની સૌથી હોટ ફોટો શેર કરી છે.

શેર કરી તસવીર

શેર કરી તસવીર

જેના પર તેના પતિ હાર્દિક પંડ્યાએ પણ પોતાનું દિલ ખોલીને રાખી દીધું છે. નતાશા સ્ટેનકોવિક પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવારનવાર આવી તસવીરો ખુબ શેર કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર પૂલ સાઈડની કેટલીય ફોટો છે. જેને જોતાં જ તમે તમારી નજર આ તસવીરો પરથી નહી હટાવી શકો. નતાશા સ્ટેનકોવિકની 5 સૌથી સેક્સી ફોટો અહીં જુઓ.

તસવીર 1

તસવીર 1

નતાશાની દરેક બોલ્ડ ફોટો પર પતિ હાર્દિક પંડ્યા હાર્ટ ઈમોજી સાથે આગ લગાવતી ઈમોજીમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. નતાશાની દરેક તસવીરને લાખો લોકો લાઈક કરે છે. જેમાં કેટલાય સેલિબ્રિટીના નામ પણ સામેલ છે. એવું કહેવામાં કંઈ વાંધો નહી હોય કે નતાશા ગ્લેમરના મામલે કેટલીય ટોપ એક્ટ્રેસને પાછળ છોડી દે છે. નતાશાએ થોડા દિવસ પહેલા આ ડ્રેસમાં પોતાનો કેટ વોક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખુબ તેજીથી જોવાયો છે.

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

નતાશાએ હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા બાદ ખુદને પહેલાથી વધુ લોકપ્રિય કરી લીધી છે. નતાશાના સોશિયલ મીડિયા પર ત્રણ મિલિયન એટલે કે 30 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની અંગત જિંદગી, પતિ અને દીકરા સાથે કેટલીય તસવીરો શેર કરતી રહે છે. હાર્દિક પંડ્યા સાથે તેની જોડી પરફેક્ટ કપલની જેમ ક્રિકેટ અને સિનેમાની દુનિયામાં છવાઈ રહે છે.

નતાશા યૂરોપીય દેશ સર્બિયાની નાગરિક

નતાશા યૂરોપીય દેશ સર્બિયાની નાગરિક

નતાશા સ્ટેનકોવિકની આ નવી પૂલ સાઈડ ફોટો પર પેન્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. નતાશાની સુંદરતા અને ગ્લેમરનો અંદાજો આ તસવીરો પરથી લગાવી શકાય છે. નતાશા અને હાર્દિકની જોડીને ઈન્ટરનેટ પર પણ ફેન્સ વચ્ચે ખુબ જોવા મળે છે. નતાશા યૂરોપીય દેશ સર્બિયાની નાગરિક છે. એક્ટ્રેસ અને મોડલ છે. અચાનક લગ્ન અને મા બન્યા બાદ નતાશાએ ખુદને એન્ટરટેઈનમેન્ટની દુનિયાથી દૂર રાખી છે.

આવું છે નતાશાનું કરિયર

આવું છે નતાશાનું કરિયર

નતાશા ડાંસમાં માહેર છે. સુંદરતાના કારણે તેણીએ વર્ષ 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યો હતો. પોતાના દેશને છોડી નતાશાએ બૉલીવુડ માટે ડગલું ભર્યું. પ્રકાશ ઝાની સત્યાગ્રહથી વર્ષ 2013માં નતાશાએ પોતાનું ડેબ્યૂ કર્યું. જે બાદ તે વર્ષ 2014માં બિગ બૉસ ચાલી ગઈ. તેના માટે વાત ન બની. પછી ડીજે વાલે બાબૂ સોન્ગથી નતાશા જબરદસ્ત હિટ થઈ.

અચાનક લગ્ન અને પછી મા

અચાનક લગ્ન અને પછી મા

નતાશાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. 7 અવર્સ ટૂ ગો, જીરો, મહેબૂબા જેવી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ નચ બલિયેમાં અલી ગોની સાથે પોતાની અસલી જિંદગીની લવ સ્ટોરી લઈને પહોંચી. જે બાદ લૉકડાઉનમાં પાછલા વર્ષે તેણે 1 જાન્યુઆરીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કરી લીધાં. 30 જુલાઈ 2020ના રોજ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો. નતાશા પોતાના દીકરા સાથે પણ કેટલીય ફોટો અપલોડ કરે છે.

English summary
Natasha Stankovic share Bikini Pictures in the pool
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X