જુઓ સુરવીન, નતાલિયા અને સૃષ્ટિનું BIKINI ફોટોશૂટ
મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડ અને ફૅશન જગતની સેલિબ્રિટીઓ સમયાંતરે હૉટ ફોટોશૂટ કરાવી હૅડલાઇન્સ બનતી રહે છે. બૉલીવુડ અભિનેત્રીઓ અને ફૅશન જગતની સેલિબ્રિટીઓ સતત વિવિધ મૅગેઝીનો માટે પણ આવા હૉટ ફોટોશૂટ કરાવતી રહે છે.
તાજેતરમાં જ ઇન્ડો બ્રાઝીલિયન મૉડેલ નતાલિયા કૌર અને મિસ પૅસિફિક સૃષ્ટિ રાણાએ પણ વિવિધ મૅગેઝીનો માટે આવા જ હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યાં છે. નતાલિયા આજકાલ બૉલીવુડમાં ચર્ચામાં છે, કારણ કે તેઓ જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ રૉકી હૅન્ડસમ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે. નતાલિયાએ તાજેતરમાં મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યું છે. તેઓ જુલાઈ 2014ના અંકમાં ચમકવાનાં છે. તેવી જ રીતે સૃષ્ટિ રાણાએ થોડાક દિવસ અગાઉ મૅન્ડેટ મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યુ હતું.
દરમિયાન હેટ સ્ટોરી 2 દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહેલા સુરવીન ચાવલા પણ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યાં છે. તેઓ હેટ સ્ટોરીની સિક્વલમાં જય ભાનુશાળી સાથે ચમકવા જઈ રહ્યાં છે. તેઓની તસવીરો મોસ્ટ વ્યૂડ પિક્ચર્સમાં સામેલ થઈ રહી છે. હેટ સ્ટોરી 2માં તેમણે અનેક બોલ્ડ સીન્સ આપ્યાં છે.
ચાલો જોઇએ નતાલિયા, સૃષ્ટિ અને સુરવીનના હૉટ બિકિની ફોટોશૂટ :

મૅક્ઝિમ માટે નતાલિયા કૌરનું હૉટ બિકિની ફોટોશૂટ

મૅન્ડેટ માટે સૃષ્ટિ રાણાનું હૉટ બિકિની ફોટોશૂટ

સુરવીન ચાવલાનો હૉટ અવતાર
સુરવીન ચાવલાનો હૉટ અવતાર
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications