નેહા ભસીન એરપોર્ટ પર જેકેટ ખોલી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી, વીડિયો જોઈને યુઝર્સ ભડક્યા!
ગ્લેમરની દુનિયાના સિતારાઓ પોતાને ચર્ચામાં લાવવા માટે કોઈ કસર છોડતા નથી. આપણે અવાર નવાર જોઈએ છીએ કે અભિનેત્રીઓ પોતાને ચર્ચામાં લાવવા માટે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
ગ્લેમરની દુનિયાના સિતારાઓ પોતાને ચર્ચામાં લાવવા માટે કોઈ કસર છોડતા નથી. આપણે અવાર નવાર જોઈએ છીએ કે અભિનેત્રીઓ પોતાને ચર્ચામાં લાવવા માટે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હવે આવુ જ કંઈક કર્યુ છે નેહા ભસીને, નેહા ભસીને એરપોર્ટ પર પોતાનું ફિગર ફ્લોન્ટ કરતા તે યુઝર્સના નિશાને ચડી છે.

એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતો વીડિયો વાયરલ
બોલિવૂડની સૌથી બોલ્ડ સિંગર અને બિગ બોસ ઓટીટી ફેમ નેહા ભસીન સતત ચર્ચામાં રહે છે. ઘરની અંદર હોય કે બહાર, તેની બોલ્ડનેસ હંમેશા તેની સાથે રહે છે. શોની અંદર તે પ્રતીક સાથેના તેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં હતી. હવે નેહાનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એરપોર્ટ પર પોતાની બ્રાને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
એરપોર્ટ પર ગ્લેમરસ અંદાજ
નેહા ભસીનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બ્રાઉન લેધર કો-ઓર્ડ આઉટફિટમાં તેની બ્લેક બ્રાને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન સિંગરનો ગ્લેમરસ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વિડીયો Vumpala એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

ટ્રોલ્સના નિશાન પર નેહા
ઘણા યુઝર્સને નેહા ભસીન આ રીતે પોતાનું જેકેટ ખોલીને ફરે એ પસંદ ન આવ્યુ. પરિણામ એ આવ્યું કે લોકોએ તેને આ વીડિયોને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. થોડી જ મિનિટોમાં આ વીડિયોને લગભગ 4 હજાર લાઈક્સ મળી ગયા છે. પરંતુ ટ્રોલર્સ પણ કતારમાં છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, તમે ઉર્ફીને પણ માત આપી રહ્યા છો. બીજાએ લખ્યું, મેં પહેલીવાર કોઈ સિંગરને આ હાલતમાં જોઈ છે. અન્ય એક લખે છે કે, તમને અટેંશન મ મળતા અંગ પ્રદર્શન કરવા લાગી છો.












Click it and Unblock the Notifications
