Hot સેલ્ફીના નુસ્ખા બતાવવા Hot થઈ નેહા : જુઓ તસવીરો

મુંબઈ, 2 મે : બૉલીવુડમાં પોતાની હૉટનેસ માટે જાણીતા અભિનેત્રી નેહા ધુપિયાએ એક મૅગેઝીન માટે તાજેતરમાં જ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. નેહા ધુપિયાએ આ ફોટોશૂટ દરમિયાન મનમૂકીને હૉટનેસ વરસાવી છે.

મળતી માહિતી મુજબ નેહા ધુપિયા એફએચએમ મૅગેઝીનની મે આવૃત્તિના કવર પેજ પર છવાયાં છે. એફએચએમની આ આવૃત્તિ સેલ્ફી એટલે કે પોતે પોતાની તસવીર ખેંચવાની ટેક્નિક પર આધારિત છે. નેહા ધુપિયા મૅગેઝીનમાં સેલ્ફી એટલે કે પોતે પોતાની તસવીર ખેંચવાના નુસ્ખા બતાવી રહ્યાં છે. જોકે જ્યારે નેહા કોઈ નુસ્ખા બતાવતા હોય, તો તે હૉટ જ હોય.

નેહા ધુપિયાએ આ ફોટોશૂટ દરમિયાન લોકોને હૉટ સેલ્ફીસના નુસ્ખા બતાવવી રહ્યાં છે અને એટલા માટે તેઓ પણ હૉટ બની ગયાં છે. આ ફોટોશૂટમાં નેહા બિકિની પહેરી પોતાના મોબાઇલ વડે પોતાની સેલ્ફી ખેંચી છે. નેહાએ સેક્સી અંદાઝમાં અલગ-અલગ પોશાકો પહેરીને પણ સેલ્ફી ખેંચી છે.

ચાલો તસવીરોમાં જોઇએ નેહા ધુપિયાનું એફએચએમ માટે સેલ્ફી ફોટોશૂટ :

નેહા ધુપિયાનું એફએચએમ માટે સેલ્ફી ફોટોશૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X