Viral Pics: મા બનવાના 10 દિવસ બાદ જ કામ પર પહોંચી નેહા ધૂપિયા

નેહા માત્ર 10 દિવસો બાદ જ કામ પર પાછી આવી ગઈ છે અને તેનો પુરાવો છે એ ફોટા જે હાલમાં સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીના જીવનમાં લગભગ 10 દિવસ પહેલા જ એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. જ્યારે તે માતાપિતા બન્યા હતા અને નેહાએ એક પુત્રીને જન્મ આપ્યો. નેહા ધૂપિયાએ પુત્રીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યુ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે નેહા માત્ર 10 દિવસો બાદ જ કામ પર પાછી આવી ગઈ છે અને તેનો પુરાવો છે એ ફોટા જે હાલમાં સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે.

લોકો આશ્ચર્યચક્તિ છે

લોકો આશ્ચર્યચક્તિ છે

આ ફોટામાં નેહા ધૂપિયા કામ કરતી જોવા મળી રહી છે અને લોકો આશ્ચર્યચક્તિ છે કે આટલુ જલ્દી તે કેવી રીતે કામ પર પાછી આવી શકે છે. નેહા અને અંગદે આ વર્ષે એક નાના પારિવારિક સમારંભમાં લગ્ન કરી લીધા હતા. ગુરુદ્વારામાં થયેલા આ લગ્ન બાદ જ સમાચાર હતા કે નેહા ધૂપિયા પ્રેગનેન્ટ છે. આ વિશે બંનેએ ઘરમાં કંઈ જણાવ્યુ નહોતુ અને લગ્ન બાદ જ આનો ખુલાસો થયો હતો. નેહાનું માનવુ હતુ કે સમાચાર ફેલાઈ જતા તો તેને કામ મળવાનું બંધ થઈ જતુ.

કામ કરતી નેહા

કામ કરતી નેહા

નેહા ધૂપિયાના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે કારણકે મા બનવાના 10 દિવસ બાદ જ તે કામ કરતી જોવા મળી રહી છે.

ચોંકી ગયા છે ફેન્સ

ચોંકી ગયા છે ફેન્સ

નેહા ધૂપિયાના આ ફોટાએ ધમાલ મચાવી દીધી છે અને ફેન્સ આ જોઈને ઘણા ચોંકી ગયા છે.

10 દિવસ પહેલા બની મા

10 દિવસ પહેલા બની મા

આ ફોટો નેહા અને અંગદના પરિવારનો છે. તે 10 દિવસ પહેલા મા બની હતી અને હોસ્પિટલમાંથી બહાર આવી હતી.

મેહેર ધૂપિયા બેદી

મેહેર ધૂપિયા બેદી

નેહા અને અંગદની પુત્રીનું નામ મેહેર ધૂપિયા બેદી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

છૂપાવવામાં આવી હતી વાત

છૂપાવવામાં આવી હતી વાત

લગ્ન પહેલા બંને ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પ્રેગનન્સીનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X