Pics: નેહા ધુપિયાનો આ અંદાજ તમે નહીં જોયો હોય!
ભૂતપૂર્વ ફેમિના મિસ ઇન્ડિયા અને જાણીતી મોડેલ હોવાની સાથે જ બોલીવૂડમાં પણ પોતાની ટેલેન્ટનો પારો બતાવી ચૂકેલી જાણીતી બોલીવૂડ અભિનેત્રી નેહા ધુપિયાને લોકો તેમની બોલ્ડનેસ અને તેમના બ્યૂટી વીથ બ્રેનના અંદાજના કારણે વધુ ઓળખે છે.
અનેક જાણીતા ફેશન ડિઝાઇનર માટે ફેશન શો કરી ચૂકેલી નેહાએ હાલમાં જ જાણીતા મેગેઝિન મેક્સિમ માટે કરાવ્યું એક હોટ ફોટોશૂટ. તેના આ બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં નેહાએ 60ના દાયકાનો મેકઅપ અને તેનો બોલ્ડ અવતાર બતાવ્યો.
ત્યારે આ ફોટોશૂટમાં તે લાગી રહી હતી ખૂબ જ અલગ. ત્યારે નેહા ધુપિયાના આ અલગ અંદાજ અને હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ગ્રે બ્યૂટી
મેક્સિમ મેગેઝિન માટે જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી નેહા ધુપિયાએ કરાવ્યું આ બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટ.

ગીક લૂક
આ ફોટોશૂટમાં નેહાએ ફરી એક વાર તેનો બોલ્ડ અને હોટ અવતાર બતાવ્યો.

કવર પેઝ
મેક્સિમ મેગેઝિનના કવર પેઝ માટે નેહા ધુપિયાએ કંઇક આ રીતે પોઝ આપ્યો.

હોટનેશ ઇન બેડ
નેહાના લાંબા પગ અને સ્લીમ ટ્રીમ બોડીના અનેક દિવાના છે.

સિરિયસ
ત્યારે આ ફોટોમાં નેહાએ સિરિયસ લૂક તો આપ્યો જ છે સાથે જ તેનો બોલ્ડ અંદાજ પણ બતાવ્યો છે.

અદાઓ
જો કે આ ફોટોમાં નેહા ધુપિયાની કાતિલ અદાઓ અને કામણગારી કાયા એકબીજાને કોમ્પલિમેન્ટ આપે છે.

કિલર લૂક
જો કે આ પહેલા પણ નેહા 60ના લૂકમાં પોતાની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવી ચૂકી છે.

પેટા માટે ફોટોશૂટ
એટલું જ નહીં પેટા જેવી પ્રાણીની બચાવવા માટે કામ કરતા સંગઠન માટે પણ નેહા ધુપિયાએ આવું અનોખું ફોટોશૂટ કરાવ્યું હતું.

યુનિક સ્ટાઇલ
જો કે બોલીવૂડની આ સેલેબ્રિટી તેની યુનિક સ્ટાઇલ અને અંદાજ માટે પણ તેટલી જ જાણીતી છે.

સેક્સી
જો કે મિસ ઇન્ડિયાનું તાજ જીત્યા બાદ નેહાએ તેની પહેલી ફિલ્મથી બતાવી દીધું હતું કે તેને બોલ્ડ સીન કરવામાં કોઇ વાંધો નથી.

અલગ ઓળખ
અને માટે તેના આ બોલ્ડ અંદાજના કારણે નેહાએ બોલીવૂડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
