બીજી વાર Julie બનવા તૈયાર નથી નેહા : જુઓ 21 Hot તસવીરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર : વર્ષ 2004માં બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવનાર હૉટનેસથી ભરપૂર ફિલ્મ જૂલી દસ વર્ષ બાદ ફરી પડદા ઉપર પોતાની હૉટનેસ અને બોલ્ડનેસનો કહેર વરસાવવા આવી રહી છે. જૂલીના દિગ્દર્શક દીપક શિવદાસાણી 2004માં આવેલી આ હિટ એન્ડ હૉટ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે જૂલી 2માં મુખ્ય પાત્ર તરીકે આ વખતે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે અને તેનું નામ છે સાક્ષી ચૌધરી.
વર્ષ 2004માં આવેલી મૂળ ફિલ્મ જૂલીમાં બૉલીવુડના બિંદાસ્ત ગર્લ નેહા ધુપિયા હતાં અને તેમણે એક તવાયફનો રોલ કરી બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી, પરંતુ જૂલીની સિક્વલ જૂલી 2માં દર્શકોને નેહા ધુપિયાની હૉટનેસ જોવા નહીં મળે. જોકે દીપિક શિવદાસાણીએ નેહાને ઑફર કરી હતી, પરંતુ તેમણે બીજી વાર જૂલી બનવાનો ઇનકાર કરી દેતાં જૂલી 2માં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાક્ષી ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. સાક્ષી તેલુગુ ફિલ્મ પોટુગડુ માટે જાણીતા છે. આ ફિલ્મ 2013માં આવી હતી. એટલુ જ નહીં, જૂલી 2ની વાર્તા એક તવાયફની નહીં હોય, બલ્કે એક અભિનેત્રીની હોઈ શકે છે.
ચાલો તસવીરો વડે જાણીએ કે નેહા ધુપિયાએ બીજી વખત જૂલી બનવાનો કેમ ઇનકાર કર્યો?

જૂલી 2 ઠુકરાવી
ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નેહા ધુપિયાએ 2004માં આવેલી પોતાની ફિલ્મ જૂલીની સિક્વલનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

વેશ્યા નેહા
જુલી ફિલ્મમાં નેહા ધુપિયાએ એક વેશ્યાની ભૂમિકા ભજવી હતી.

ઑફર હતી
નેહાએ એક ઇંટરવ્યૂમાં કહ્યું - હા, મને જૂલી 2ની ઑફર કરાઈ હતી, પણ મેં તેને ઠુકરાવી દીધી.

હવે નહીં બનું જૂલી
નેહા કહ્યું - મેં આ ઑફર એટલા માટે ઠુકરાવી, કારણ કે હાલમાં હું જૂલી જેવી ભૂમિકાઓ નથી કરવા માંગતી.

ઇક્કીસ તોપોં કી સલામી
નેહા ધુપિયા ટુંક સમયમાં હાસ્ય ફિલ્મ ઇક્કીસ તોપોં કી સલામીમાં નજરે પડવાના છે.

પ્રયોગો કરવાની ઇચ્છા
નેહા ધુપિયા હાલમાં જુદી-જુદી શૈલીના સિનેમા સાથે પ્રયોગો કરવાની ઇચ્છા ધરાવે છે.

બદલાયો રસ
નેહાએ કહ્યું - હું જુદા-જુદા પ્રકારની ફિલ્મો કરવામાં રસ ધરાવુ છું.

ત્યારની વાત જુદી હતી
નેહાએ કહ્યું - જ્યારે મેં જૂલીમાં કામ કર્યુ હતું, ત્યારે હું તે ફિલ્મ કરવા માંગતી હતી.

હાલ રસ નથી
નેહા કહે છે - પરંતુ હાલમાં એવી ભૂમિકાઓમાં મને ઇંટરેસ્ટ નથી.

રંગીલે
નેહા ધુપિયાએ 2013માં પંજાબી સિનેમામાં કિસ્મત અજમાવી હતી. તેઓ જિમી શેરગિલ સાથે પંજાબી ફિલ્મ રંગીલેમાં નજરે પડ્યા હતાં.

ઉંગલી
નેહા ધુપિયાની આગામી ફિલ્મોમાં ઇક્કીસ તોપોં કી સલામી ઉપરાંત કરણ જૌહરની ઉંગલીનો પણ સમાવેશ થાય છે.

માંડ તૈયાર થયાં ફિલ્મો માટે
નેહા ધુપિયાએ એક દાયકાના કૅરિયર અંગે જણાવ્યું - ફિલ્મોમાં આવવા માટે તેઓ પોતાની જાતને માંડ તૈયાર કરી શક્યાં.

અજાણ હતી ફિલ્મોથી
નેહાએ કહ્યું - મારા પ્રથમ દૃશ્યમાં મને સેલ્યુલાઇડ ઉપર પાણીમાંથી બહાર આવવાનું હતું, પરંતુ હું અજાણ હતી. તે આકર્ષક દૃશ્યને 10 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે.

મિસ ઇન્ડિયા નેહા
નેહા ધુપિયાએ વર્ષ 2002માં મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી હતી. તે પછી તેમણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

લોકપ્રિય ફિલ્મો કરી
નેહાએ કયામત સિટી અંડર થ્રેય ફિલ્મ સાથે પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પોતાના એક દાયકાના કૅરિયર દરમિયાન તેમણે ક્યા કૂલ હૈં હમ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સિંહ ઇઝ કિં જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

શીશા-જૂલી
નેહાએ આ દરમિયાન શીશા જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું, તો 2004માં આવેલી વિવાદાસ્પદ ફિલ્મ જૂલીમાં પણ તેઓ લીડ રોલમાં હતાં. નેહા ધુપિયાએ દાયકાના કૅરિયર દરમિયાન તેમને સહકાર કરનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

આઈ એમ 24
નેહા ધુપિયા છેલ્લે 2012માં આઈ એમ 24 ફિલ્મમાં દેખાયા હતાં.

સફળતાથી દૂર
બૉલીવુડના હૉટ તેમજ બિંદાસ્ત બાળા નેહા ધુપિયાએ ફિલ્મી જગતમાં આવ્યે સારો એવો સમય થઈ ચુક્યો છે, પરંતુ હજુય નેહા મૅડમને અપેક્ષિત સફળતા મળી નથી.

જૂલીમાં ધૂમ
વર્ષ 2004માં આવેલી મૂળ ફિલ્મ જૂલીમાં બૉલીવુડના બિંદાસ્ત ગર્લ નેહા ધુપિયાએ એક તવાયફનો રોલ કરી બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી

સાક્ષી ચૌધરી
જૂલીની સિક્વલ જૂલી 2માં દર્શકોને નેહા ધુપિયાની હૉટનેસ જોવા નહીં મળે. જોકે દીપિક શિવદાસાણીએ નેહાને ઑફર કરી હતી, પરંતુ તેમણે બીજી વાર જૂલી બનવાનો ઇનકાર કરી દેતાં જૂલી 2માં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાક્ષી ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.

જૂલી 2 અભિનય પ્રધાન ફિલ્મ
સાક્ષીએ જણાવ્યું - જૂલી 2 એક અભિનય પ્રધાન ફિલ્મ છે. આ એક એવી ભૂમિકા છે કે જે કોઈ નવોદિત કલાકારને ભાગ્યે જ મળે છે.

Click The Link
PICS : એટલે જ તો કિમ કાર્દશિયન Queen Of Instagram ગણાય છે...
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
