
FHM માટે નેહા શર્માએ કરાવ્યું Bikini ફોટોશૂટ : જુઓ તસવીરો
મુંબઈ, 7 ઑગસ્ટ : નેહા શર્મા બૉલીવુડ માટે કોઈ અજાણ્યુ નામ નથી. તાજેતરમાં જ યંગિસ્તાન ફિલ્મમાં દેખાયેલા નેહા શર્માને ફિલ્મ જગતમાં 7 વર્ષ થઈ ચુક્યાં છે અને તેઓ ધીમે-ધીમે આ જગતમાં સૅટલ થતા જાય છે.
એટલે જ તો નેહા શર્મા એફએચએમ મૅગેઝીનની ઑગસ્ટ આવૃત્તિના કવર પેજ પર ચમક્યાં છે. દિલ્હીમાં 21મી નવેમ્બર, 1987ના રોજ જન્મેલા નેહા શર્માએ અભિનય કૅરિયરની શરુઆત 2007માં તેલુગુ ફિલ્મ ચિરુથા સાથે કરી હતી કે જેમાં તેમના હીરો ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા હતાં. નેહાના અભિનયના વખાણ પણ થયા હતાં.
નેહા શર્માએ તે પછી 2009માં વધુ એક તેલુગુ ફિલ્મ કુર્રાડુ કરી. તેમની બૉલીવુડમાં એન્ટ્રી થઈ 2010માં ક્રૂક ફિલ્મ સાથે. તેમની બૉલીવુડ ફિલ્મોમાં તેરી મેરી કહાની, ક્યા સુપર કૂલ હૈં હમ, યમલા પગલા દીવાના 2 અને જયંતાભાઈ કી લવ સ્ટોરીનો સમાવેશ થાય છે.
નેહા શર્મા છેલ્લે જૅકી ભાગનાની સાથે યંગિસ્તાન ફિલ્મમાં દેખાયા હતાં. નેહાએ તાજેતરમાં જ એફએચએમ મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યુ છે.
ચાલો આપને પણ બતાવીએ નેહા શર્માનું હૉટ બિકિની ફોટોશૂટ :

જાણીતુ નામ
નેહા શર્મા બૉલીવુડ માટે કોઈ અજાણ્યુ નામ નથી.

7 વર્ષથી બૉલીવુડમાં
નેહા શર્માને ફિલ્મ જગતમાં 7 વર્ષ થઈ ચુક્યાં છે અને તેઓ ધીમે-ધીમે આ જગતમાં સૅટલ થતા જાય છે.

તેલુગુ ફિલ્મથી શરુઆત
નેહા શર્માએ અભિનય કૅરિયરની શરુઆત 2007માં તેલુગુ ફિલ્મ ચિરુથા સાથે કરી હતી

વખણાયો અભિનય
ચિરુથામાં નેહાના હીરો ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા હતાં. નેહાના અભિનયના વખાણ પણ થયા હતાં.

ક્રૂક પહેલી બૉલીવુડ ફિલ્મ
નેહા શર્માએ તે પછી 2009માં વધુ એક તેલુગુ ફિલ્મ કુર્રાડુ કરી. તેમની બૉલીવુડમાં એન્ટ્રી થઈ 2010માં ક્રૂક ફિલ્મ સાથે.

અનેક ફિલ્મોમાં નેહા
નેહાની બૉલીવુડ ફિલ્મોમાં તેરી મેરી કહાની, ક્યા સુપર કૂલ હૈં હમ, યમલા પગલા દીવાના 2 અને જયંતાભાઈ કી લવ સ્ટોરીનો સમાવેશ થાય છે.

છેલ્લી ફિલ્મ યંગિસ્તાન
નેહા શર્મા છેલ્લે જૅકી ભાગનાની સાથે યંગિસ્તાન ફિલ્મમાં દેખાયા હતાં.

એફએચએમ માટે ફોટોશૂટ
નેહાએ તાજેતરમાં જ એફએચએમ મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યુ છે.

સેલ્ફી ઘેલી નેહા
આ ફોટોશૂટ દરમિયાન નેહા શર્મા સેલ્ફી ઘેલી બન્યા હતાં.

કવર પેજ પર નેહા
નેહા શર્મા એફએચએમ મૅગેઝીનની ઑગસ્ટ આવૃત્તિના કવર પેજ પર ચમક્યાં છે.