Video : પોતાની બર્થ ડે પાર્ટીમાં નિયા શર્મા Oops મોમેન્ટનો શિકાર બની, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
ટીવીની જાણીતી અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. નિયા સમયે સમયે તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવી રાખે છે. જો કે આ વખતે નિયા બોલ્ડનેસના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.
હાલમાં જ નિયા શર્માએ તેનો 33મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. નિયાએ તેના બર્થ ડે પર એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં નિયા શર્મા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. આ બોલ્ડ ડ્રેસને કારણે નિયા શર્મા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની.

ફોટોમાં જોઈ શકાય છે કે નિયા શર્મા પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં પહોંચી હતી. નિયા શર્માનો આ ડ્રેસ તેના ફેન્સને ઘાયલ કરવા માટે પુરતો હતો. આ તસવીરમાં નિયા શર્મા તેના મિત્રો સાથે જોવા મળી હતી. નિયા શર્માનો આ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફોટોમાં નિયા શર્મા બોલ્ડ ડ્રેસ અને બેગ સાથે જોવા મળી રહી છે. નિયા શર્માની બેગ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ડ્રેસમાં નિયા શર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે. નિયા શર્માના ફેન્સ આ તસવીરોને ખૂબ શેર કરી રહ્યા છે.
અહીં નિયા શર્માએ કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી. આ તસવીરોમાં નિયા શર્મા નવી હેરસ્ટાઈલમાં જોવા મળી હતી. નિયા શર્માની આ હેરસ્ટાઈલ લોકોને ઘણી પસંદ આવી રહી છે.
જો કે નિયા શર્મા તેના ફ્રન્ટ કટ ડ્રેસના કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. નિયા શર્માની આ તસવીરો પર કેટલાક લોકો તેને ટ્રોલ કરતા જોવા મળ્યા.
નિયા શર્માના આ ડ્રેસને લઈને સોશિયલ મીડિયા ચર્ચા થઈ રહી છે. નિયા શર્માના ફેન્સને આ ડ્રેસ પસંદ આવી રહ્યો છે તો ટ્રોલ્સને તેનો ડ્રેસ બિલકુલ પસંદ આવ્યો નથી. નિયા શર્માના આ ડ્રેસને જોયા બાદ લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે ઉર્ફી જાવેદથી બે ડગલાં આગળ નીકળી ગઈ છે.












Click it and Unblock the Notifications
