બોલ્ડ અંદાજમાં જર્સી લોંચ માટે પહોંચી નોરા ફતેહી, અંદાજ જોઈને તમે પણ ઘાયલ થઈ જશો
બોલિવૂડમાં નોરા ફતેહીનો કોઈ જવાબ નથી. બોલ્ડ ડાન્સ મુવ હોય કે ગ્લેમરસ ફેશન સ્ટાઈલ, દરેકમાં નોરા ફતેહી છવાયેલી રહે છે. હવે તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બોલિવૂડમાં નોરા ફતેહીનો કોઈ જવાબ નથી. બોલ્ડ ડાન્સ મુવ હોય કે ગ્લેમરસ ફેશન સ્ટાઈલ, દરેકમાં નોરા ફતેહી છવાયેલી રહે છે. હવે તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નોરા એક ઈવેન્ટમાં શિયાળા વચ્ચે ગરમી વધારતી જોવા મળી હતી. અહીં નોરાના હોટ અંંદાજે મહેફિલ લૂંટી લીધી હતી.


નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર
નોરા ફતેહી બોલિવૂડમાં તેના બોલ્ટ અંદાજ અને કમાલના ડાન્સ માટે જાણીતી છે. નોરા ફતેહીના લાખો ફેન્સ છે, જે તેની અદાઓના દિવાના છે. હાલમાં જ નોરા ફતેહી આ ફેન્સને ઘાયલ કરતા અંદાજમાં જોવા મળી હતી.

હોટ અંદાજમાં કેમેરામાં કેદ થઈ
નોરા ફતેહી સોમવારે પાપારાઝી કેમેરામાં કેદ થઈ હતી. આ વખતે નોરા ફતેહી ટેનિસ પ્રીમિયર લીગની દિલ્હી ટીમની જર્સી લોન્ચ માટે આવી હતી. અહીં તેનો અંદાજ જોવા જેવો હતો.

નોરા હોટ અંદાજમાં આગ લગાવતી જોવા મળી
ધીરે ધીરે ઠંડી વધી રહી છે ત્યારે નોરા ફતેહી ગરમી વધારતી જોવા મળી હતી. ઈવેન્ટ દરમિયાન તેનો અંદાજ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો હતો. અહીં તે છવાઈ ગઈ હતી.

નોરાનું ફિગર ફેન્સને ઘાયલ કરવા માટે પુરતુ છે
કમાલનું ફિગર અને હોટ અદાઓ સાથે નોરા શિયાળા વચ્ચે પારો ચડાવતી જોવા મળી હતી. અહીં નોરાએ ગ્લેમરસ અંદાજમાં પોતાના હોટ લુકથી મહેફિલ લૂંટી હતી.

નોરા બ્લેક ટોપ અને શોર્ટ સ્કર્ટમાં સુંદર લાગતી હતી
અહીં નોરા બ્લેક ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં નોરા ટેનિસ પ્રીમિયર લીગની દિલ્હી ટીમની જર્સી લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી.

નોરા ટેનિસ પ્રીમિયર લીગ માટે દિલ્હી ટીમની જર્સી લોન્ચમાં પહોંચી હતી
નોરા ફતેહી ટેનિસ પ્રીમિયર લીગની દિલ્હી ટીમની જર્સી લોન્ચ દરમિયાન કમાલના પોઝ આપતી જોવા મળી હતી. ત્યાં હાજર લોકોની નજર તેની કાતિલ અદાઓ પર ટકેલી હતી.

નોરાના અંદાજે મહેફિલ લુંટી હતી
અહીં ઈવેન્ટ સાથે સાથે નોરાની પણ ચર્ચાઓ થઈ રહી હતી. ઈવેન્ટ બાદ નોરાનો હોટ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયો હતો. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નોરાની મોટી ફેન ફોલોઈંગ છે
નોરા ફતેનીની બોલિવૂડમાં મોટી ફેન ફોલોઈગ છે ત્યારે ફેન્સ તેના આ લુકના વખાણ કરી રહ્યા છે. તેની કાતિલ અદાઓના ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં નોરાનો કોઈ જવાબ નથી.

નોરા દરેક લુકમાં કમાલ લાગે છે
નોરા દરેક લુકમાં કમાલની ખૂબસુરત લાગે છે. ફેન્સને નોરાના દરેક અંદાજ પસંદ આવે છે. નોરા ગાઉન, સાડી અને બોડીકોન આઉટફિટમાં તેના ફોટોથી ધુમ મચાવી ચુકી છે. વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, દરેક લુકમાં નોરા છવાઈ જાય છે.

નોરા ઝલક દિખાલા જા 10 તરીકે જોવા મળી
નોરા ફતેહી ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખાલા જા 10માં જજ તરીકે જોવા મળી હતી. આ દરમિયાન નોરા ફતેહી ઘણીવાર સેટ પર જોવા મળતી હતી.












Click it and Unblock the Notifications
