Video નવા વર્ષનો તહેલકો, નોરા ફતેહીએ સાકી સાકી પર ફરી ધમાલ મચાવી
Video નવા વર્ષનો તહેલકો, નોરા ફતેહીએ સાકી સાકી પર ફરી ધમાલ મચાવી
બોલીવુડની ડાંસિંગ ક્વીનની વાત કરવામાં આવે તો એકમાત્ર નામ આવે છે નોરા ફતેહીનું. નોરા ફતેહી હાલના દિવસોમાં સંપૂર્ણપણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જ્યારે નવા વર્ષના જશ્નની વાત હોય તો નોરાનો ડાંસ અને તેના વીડિયોનોક્રેઝ લોકો વચ્ચે બનેલો છે. આ વર્ષે નોરાનું સૌથી વધુ લોકપ્રિય સોન્ગ સાકી સાકી ચર્ચામાં છે.
જણાવી દઈએ કે નોરા હાલ ફરીથી પોતાના ડાંસ વીડિયોને કારણે ચર્ચામાં છે, આ વીડિયોમાં તે સાકી સાકી સોંગ પર ડાંસ કરી રહી છે. નોરાનો આ વીડિયો સ્ટાર સ્ક્રીન અવોર્ડનો છે. આ વીડિયોમાં નોરાએ રેડ શિમરી આઉટફિટ પહેર્યાં છે. થોડા સમય પહેલા જ નોરાએ આ વીડિયો શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

તહેલકા મચાવ્યા
નોરાના ફેન્સ પણ આ વીડિયો પર બેક ટૂ બેક કોમેન્ટ કરી રહ્યા છે. નોરાએ આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે નવું વર્ષ તહેલકા મચાવનારું છે. સ્ટાર સ્ક્રીન અવોર્ડમાં મારું લાઈવ પરફોર્મન્સ જુઓ. જેમાં હું મારા હિટ સોન્ગ સાકી સાકી પર ડાંસ કરીશ. ઉલ્લેખનીય છે કે નોરા જલદી જ સ્ટ્રીટ ડાંસર 3ડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને પ્રભુ દેવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. નોરા વર્ષ 2019માં સલમાન ખાનની ભારતમાં પણ જોવા મળી ચૂકી છે. અહીં જુઓ નોરા ફતેહીનો વીડિયો અને ના જોઈ હોય તેવી તસવીરો..

અફેરની ચર્ચા
ડાંસની સાથે નોરાની ચર્ચા નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી સાથે અફેર પર પણ રહી. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધનો સ્વીકાર ના કર્યો.

સલમાન સાથે પ્રેમ
નોરાએ બિગ બૉસ 9 દરમિયાન કહ્યું હતું કે તે સલમાનને પ્રેમ કરે છે. આ કારણે જ તે બોલીુડમાં આવી રહી છે.

બહુ હૉટ અને સિજલિંગ તસવીરો
સોશિયલ અકાઉન્ટ પર ડાંસ વીડિયોઝ સિવાય નોરા પોતાના બહુ હૉટ અને સિઝલિંગ તસવીરો પણ શેર કરતી રહે છે

ઝલક દિખલા જાનો પણ ભાગ
નોરા બિગ બૉસના ઘરમાં ત્રણ વીક રહ્યા બાદ બહાર થઈ ગઈ હતી. જે બાદ તે 2016માં ઝલક દિખલા જાનો પણ ભાગ બની ચૂકી છે.

તસવીરો તોફાનની રફ્તારથી
દિલબર સોન્ગ બાદ નોરા ફેન્સની વચ્ચે ઘણી લોકપ્રિયા થઈ ચૂકી છે. હવે સોન્ગ માટે તેનો ડાંસ જ કાફી છે. તેના વીડિયો અને તસવીરો તોફઆનની રફ્તારથી વાયરલ થાય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
