Nora Fatehi Hot Look : જીમ આઉટફિટમાં એકદમ આગ બનીને કેમેરામાં કેદ થઈ નોરા ફતેહી, જુઓ ફોટો
Nora Fatehi Hot Look : બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી તેના બોલ્ડ ડાન્સ સ્ટેપ સાથે સાથે તેની ફિટનેસ અને હોટ અવતાર માટે પણ જાણીતી છે.
નોરા ફતેહી તેના ફિગર પર પુરૂ ધ્યાન આપે છે અને તેના ફોટો શેર કરીને ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો છોડતી નથી. હાલમા જ નોરા ફતેહીએ કેટલાક એવા જ ફોટો શેર કરીને આગ લગાવી દીધી છે.

હાલમા જ નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેનો અલ્ટ્રા બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. નોરા ફતેહીના જીમ આઉટફિટ ફોટો આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.
ફોટોમાં નોરાએ જીમ આઉટફિટ પહેર્યા છે અને તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નોરા ફતેહીએ ડોલ્સે એન્ડ ગબ્બાના કોસ્ચ્યુમ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ સાથે અભિનેત્રીએ બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. તેની અદાઓ ચાહકોને ઘાયલ કરી રહી છે. નોરાનો લુક એટલો હોટ છે કે કોઈપણ ફિદા થઈ જાય. અભિનેત્રીએ ખુલ્લા વાળ, ગ્લેમ મેકઅપ, ઇયરિંગ્સ અને ગ્લોસી લિપસ્ટિક સાથે તેના લુકને પુરો કર્યો છે.
જણાવી દઈએ કે, નોરા ફતેહીને તેના ડાન્સ માટે બોલિવૂડમાં અલગ ઓળખ મળી છે. આ સિવાય નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. નોરા તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતી રહે છે.












Click it and Unblock the Notifications
