Video : મીની સ્કર્ટ સાથે ઓવરસાઈઝ જેકેટમાં નોરા ફતેહીએ કમાલના પોઝ આપ્યા, જુઓ ફોટો

બોલિવૂડમાં નોરા ફતેહી ફિટનેસ અને ફેશનનો પર્યાય બની ગઈ છે. બોલ્ડ અને ગ્લેમરસ ફેશન સેન્સ સાથે નોરા ફતેહીના ફિગરના લાખો લોકો દિવાના છે. હવે ફરી એક વખત નોરા ફતેહીએ બોલ્ડનેસનો તડકો માર્યો છે.

હાલમાં જ નોરા ફતેહી રેમો ડિસોઝા સાથે પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. નોરા ફતેહી તેના આવનારા શો હિપ હોપ ઈન્ડિયાના પ્રમોશન માટે પહોંચી હતી. અહીં નોરાના બોલ્ડ લુકે મહેફિલ લૂંટી લીધી હતી.

Nora Fatehi

અહીં નોરાનો લુક એટલો અલગ અને બોલ્ડ હતો કે પહેલી નજરમાં તેના ફેન્સ પણ ન ઓળખી શકે. નોરાની આ ઝરા હટકે સ્ટાઈલ હવે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અહીં નોરા ફતેહી શોર્ટ સ્કર્ટ સાથે સ્પોર્ટ બ્રા અને ઓવરસાઈઝ કોટમાં જોવા મળી હતી.

નોરા ફતેહી આ લુકમાં એકદમ આગ લાગી રહી હતી. અહીં નોરાની હેર સ્ટાઈલે પણ તમામ લોકોનું ધ્યાન ખેચ્યુ હતુ. નોરા ફતેહીની દિવાનગી પહેલેથી જ ચરમ પર છે ત્યારે તેના ફેન્સને નોરાનો આ ફાયર લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે, નોરા ફતેહી અહીં કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી. નોરા ટૂંક સમયમાં એમેઝોન મિની ટીવી પર રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરતી જોવા મળશે. આમાં માત્ર હિપ હોપ સ્પર્ધકો હશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, નોરા ફતેહી હલે સાઉથ તરફ આગળ વધી છે. આવનારા સમયમાં તે ઘણી સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે. હાલમાં જ નોરા વરૂણ તેજ સાથે જોવા મળવાની હોવાના સમાચાર આવ્યા હતા. આ ફિલ્મમાં નોરા એક્ટિંગ સાથે સાથે ડાન્સ પણ કરતી જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X