સ્ટ્રીટ ડાંસર 3Dથી નોરા ફતેહીનો ધમાકેદાર Video વાયરલ

સ્ટ્રીટ ડાંસર 3Dથી નોરા ફતેહીનો ધમાકેદાર Video વાયરલ

નોરા ફતેહી બૉલીવુડની સુપર ડાંસર બની ગઈ છે. કોઈપણ ફિલ્મને લાઈમલાઈટમાં લાવવા માટે નોરા ફતેહીનો ડાંસ જ કાફી છે. નોરા ફતેહી પોતાના જબરદસ્ત ડાંસ, 'સત્ય મેવ જયતે', 'સ્ત્રી', 'ભારત' અને 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોથી નોરાએ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની નવી ઓળખ બનાવી લીધી છે.

નોરાનું લેટેસ્ટ સોંગ સાકી સાકી હાલ પૂરી રીતે છવાયેલું છે. નોરા બહુ જલદી સ્ટ્રીટ ડાંસર 3ડીમાં પોતાના ડાંસના ઝલવા વિખેરવા માટે પૂરી રીતે તૈયાર છે. નોરા હાલ સ્ટ્રીટ ડાંસર 3ડીના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના આ શૂટિંગનો એક વીડિયો નોરાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

નોરાનો વીડિયો

નોરાનો વીડિયો

આ વીડિયોમાં નોરાના ડાંસ સ્ટેપ અને લુકમાં બંને દમદાર દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વખત તેને જોવામાં આવ્યો છે. રેમો ડિસૂજાના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મમાં નોરા ડાંસની સાથે ફિલ્મનો મહત્વનો ભાગ બની ગઈ છે. વરુણ ધન અને શ્રદ્ધા કપૂર લીડ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે નોરાએ પોતાના કરિયરની શરૂઆત બિગ બૉસથી કરી છે. તે બિગ બૉસ સીઝન 9માં જોવા મળી ચૂકી છે. અહીં જુઓ નોરાનો વીડિયો અને વાયરલ તસવીરો...

અફેરની ચર્ચા

અફેરની ચર્ચા

જણાવી દઈએ કે ડાંસની સાથે નોરાની ચર્ચા નેહા ધૂપિયાના પતિ અંગદ બેસી સાથેના અફેર પર પણ રહી. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધનો સ્વીકાર નથી કર્યો.

સલમાનને પ્રેમ કરે

સલમાનને પ્રેમ કરે

નોરાએ બિગ બૉસ 9 દરમિયાન કહ્યું હતું કે તે સલમાન ખાનને પ્રેમ કરે છે. આ કારણે જ તે બૉલીવુડમાં આવી રહી છે.

હૉટ અને સિઝલિંગ તસવીરો

હૉટ અને સિઝલિંગ તસવીરો

સોશિયલ અકાઉન્ટ પર ડાંસ વીડિયોઝ સિવાય નોરા પોતાની હૉટ અને સિજલિંગ તસવીરો પણ શેર કરે છે.

મિસ્ટર એક્સ

મિસ્ટર એક્સ

શું તમે જાણો છો કે નોરા મિસ્ટ એક્સ ફિલ્મમાં ઈમરાન હાશમી સાથે રોમાંસ કરી ચૂકી છે.

2016માં ઝલક દિખલાજા

2016માં ઝલક દિખલાજા

નોરા બિગ બૉસના ઘરમાં ત્રણ અઠવાડિયા રહ્યા બાદ બહાર થઈ ગઈ હતી. જે બાદ તે 2016માં ઝલક દિખલાજાનો ભાગ બની ચૂકી છે.

અફલાતૂન તસવીરો

અફલાતૂન તસવીરો

દિલબર સોંગ બાદ નોરા ફેન્સની વચ્ચે ભારે લોકપ્રિય થઈ ચૂકી છે. હવે સોંગ માટે તેનો ડાંસ જ કાફી છે. તેના વીડિયો અને તસવીરો જબરદસ્ત વાયરલ થઈ જાય છે.

વિદેશી ઉમેદવાર

વિદેશી ઉમેદવાર

બિગ બૉસમાં નોરાએ એક વિદેશી ઉમેદવાર તરીકે એન્ટ્રી લીધી હતી. જો કે શો ખતમ થયા બાદ તે ગાયબ જ થઈ ગઈ હતી.

વીડિયો

અહીં જુઓ નોરા ફતેહીના ડાંસનો વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X