Pics : ગો ગોવા ગોનમાં ગેસ્ટ રોલમાં નથી સૈફ

મુંબઈ, 19 એપ્રિલ : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાનનું કહેવું છે કે ગો ગોવા ગોન ફિલ્મમાં તેઓ ગેસ્ટ રોલ નથી કરી રહ્યાં, પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સૈફનું કહેવું છે - ફિલ્મનું ટ્રેલર લોકોને ગમી રહ્યું છે કે જે સાચે જ ખુશીની વાત છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ પણ લોકોને પસંદ પડશે.

ફિલ્મમાં પોતાના લુક અંગે સૈફે જણાવ્યું - આ લુક પામવા માટે અનેક બદલાવ કરાયાં. અંતે જે ટ્રેલરમાં દેખાય છે, તે જ ફાઇનલ કરાયો. ફિલ્મનું દિગ્દર્શન રાજ નિધિમારૂ તથા કૃષ્ણા ડી. કે.એ કર્યું છે.

ગો ગોવા ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત વીર દાસ, કુણાલ ખેમુ તથા પૂજા ગુપ્તા છે.

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે ટીમના સભ્યો. આ ફિલ્મ 10મી મેએ રિલીઝ થશે.

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત અન્ય કલાકારો.

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ફિલ્મનું દિગ્દર્શકો રાજ નિધિમારૂ તથા કૃષ્ણા ડી. કે. છે. નિર્માણ ઇરોઝ ઇન્ટરનેશનલ તથા ઇલ્યુમિનિટી ફિલ્મ્સે કર્યું છે.

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ભારતની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હશે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે.

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

ગો ગોવા ગોન ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ

મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે પોઝ આપતાં સૈફ અલી ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X