નુસરત ભરુચાએ બિકિની ફોટો પોસ્ટ કરી પણીમાં લગાવી આગ, જુઓ સેક્સી અંદાજ
એક્ટ્રેસ અને મોડેલ નુસરત ભરુચાના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. નુસરત ભરુચા એક ભારતીય ફિલ્મ એક્ટ્રેસ છે જે બૉલીવુડ ફિલ્મોમાં પોતાના કામ બદલ ઓળખાય છે.
એક્ટ્રેસ અને મોડેલ નુસરત ભરુચાના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. નુસરત ભરુચા એક ભારતીય ફિલ્મ એક્ટ્રેસ છે જે બૉલીવુડ ફિલ્મોમાં પોતાના કામ બદલ ઓળખાય છે. બૉક્સ ઑફિસ પર ફ્લપ થનાર ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું અને લવ સેક્સ ઔર ધોખા બાદ ભરૂચાને પોતાની પહેલી સફળતા પ્યાર કા પંચનામાથી મળી. જે બાદ તે સોનૂ કે ટીટૂ કી સ્વીટી અને ડ્રીમ ગર્લમાં જોવા મળી.

રજા માણી રહી છે
હાલ નુસરત ભરૂચા રજા માણી રહી છે. તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ તસવીરો આ વાતનું સબુત છે. વહેલી સવારે જ નુસરતે પોતાના વેકેશનની આ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર તહેલકા મચાવી દીધો છે. જુઓ અન્ય હૉટ તસવીરો..

મસ્તીમાં ડૂબી
આ તસવીરમાં અદાકાર પાણીની વચ્ચોવચ મસ્તીમાં ડૂબી છે. બિકિનીમાં જોવા મળતી નુસરત ભરુચાની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે.

ધ્યાન ખેંચી રહ્યું છે ટેટૂ
નુસરતની આ બિકિની ફોટોને જોતાં જ તમારું ધ્યાન તેના ટેટૂ પર પડશે. આ ટેટૂ તેના લોઅર ટમી સાઈડમાં બનાવવામાં આવ્યું છે.

એકલી મસ્તી કરી રહી છે
લાગે છે કે નુસરત આ ટ્રિપ પર એકલી જ ગઈ છે. કેમ કે એક્ટ્રેસે પોતાની તસવીર સાથે બીજા કોઈની તસવીર શેર કરી નથી. પરંતુ એક્ટ્રેસનો આ મિજાજ જોઈ તમે પણ મસ્તીમાં ડૂબી જશો.

કાલા ચશ્મા પહેરી બિકિનીમાં ટશન દેખાડ્યા
કાર્તિક આર્યન અને આયુષ્માન ખુરાનાની હિરોઈન રહી ચૂકેલ નુસરત ભરુચા બિજી શેડ્યૂઅલથી સમય કાઢી સમુદ્ર કાંઠે ફરવા નિકળી ગઈ છે. આ ફોટોમાં કાલા ચશ્મા પહેરી નુસરતે પોતાનો ટશન દેખાડ્યો છે.

નુસરતનો ક્રેજીનેસ
આ ફોટોમાં નુસરત કાળા વાદળો નીચે સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

ક્યાં છે નજર?
સમુદ્ર કાંઠે એકલી ફરી રહેલ એક્ટ્રેસની નજરો કોને શોધી રહી છે? આતો ખેર આપણને નથી ખબર પણ તેની તસવીરો કોઈને પણ દિવાના બનાવી દેશે.
પિતા એક વેપારી
નુસરત ભરુચાના પિતા એક વેપારી છે અને તેના માતા તસનીમ એક હાઉસ વાઈફ છે. નુસરતને એક નાનો ભાઈ અને એક મોટ બહેન છે.
|
ફિલ્મી કરિયરની શરૂઆત
નુસરત ભરુચાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆ 2009માં બૉક્સ ઑફિસ પર પિટાયેલ ફિલ્મ કલ કિસને દેખાથી કરી હતી.
બૉક્સ ઑફિસ પર નબળું નસીબ
જે બાદ તેની આગલી રિલીઝ દિબાકર બેનરજીની લવ સેક્સ ઔર ધોખા હતી, તે પણ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ન દેખાડી શકી.
ડ્રામા ફિલ્મ
2011માં તે લવ રંજનનની ડ્રામા ફિલ્મ પ્યાર કા પંચનામામાં જોવા મળી હતી, અને આ ફિલ્મ લોકોને બહુ પસંદ આવી હતી અને આ ફિલ્મ જ તેની બૉક્સ ઑફિસ પર સૌથી પહેલી સફળ ફિલ્મ રહી.
|
સોનૂ કે ટીટૂ કી સ્વીટી
2018માં નુસરત ભરૂચાએ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું જે એક એવા વ્યક્તિ વિશે રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી જે પોતાના દોસ્તને તેની મંગેતરથી અલગ કરવાની કોશિશ કરે છે.
સોશિયલ મીડિયા
નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તે પોતાની બહુ સેક્સી અને હૉટ તસવીરો તથા વીડિયો શેર કરતી રહે છે.
આગ લગાવી
એકવાર ફરી નુસરત ભરૂચાએ પોતાની હૉટ અને બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.












Click it and Unblock the Notifications
