10 Oops Moments : સોનમનો ફૅશન ફિયાસ્કો, ફરી ‘બેપર્દા’ થઈ!

મુંબઈ, 16 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર ફૅશન આઇકૉન, ફૅશન સ્ટાઇલિસ્ટ ગણાય છે અને એટલે જ તેઓ નવા-નવા તથા અમુક વખત વિચિત્ર લુક્સમાં દેખાય છે.

સોનમ કપૂર આજકાલ પોતાની આવનાર ફિલ્મ ખૂબસૂરતને લઈને ચર્ચામાં છે. ખૂબસૂરત ફિલ્મમાં સોનમ કપૂર અને ફવાદ ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ આગામી 19મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને સોનમ ફિલ્મના પ્રમોશનમાં દિવસ-રાત એક કરીને લાગેલા છે. સોનમ સાથે ફવાદ ખાન પણ મહેનત કરી રહ્યા છે.

તાજેતરમાં જ દિલ્હી ખાતે સોનમ અને ફવાદે ખૂબસૂરત અંગે એક પ્રેસ કૉન્ફરંસ કરી. આ પીસીમાં સોનમ કપૂર વ્હાઇટ શર્ટ અને કલરફુલ ડિઝાઇનિંગ સ્કર્ટ પહેરીને આવ્યા હતાં. સોનમની ફૅશન સ્ટાઇલ તો સૌના આકર્ષણનું કેન્દ્ર હોય જ છે અને એટલા માટે જ તેઓ અનેક વખત વૉર્ડરોબ માલફંક્શન કે ઉપ્સ મોમેંટનો ભોગ બની જાય છે. દિલ્હી ખાતેની પીસીમાં પણ તેઓની સાથે કંઇક આવુ જ થયું.

ચાલો તસવીરો સાથે જોઇએ સોનમ કપૂરના 10 Oops Moments :

ખૂબસૂરતનું પ્રમોશન

ખૂબસૂરતનું પ્રમોશન

ખૂબસૂરત ફિલ્મના પ્રમોશન અંગે દિલ્હી ખાતે યોજાયેલ એક પ્રેસ કૉન્ફરંસમાં ફવાદ ખાન, કિરણ ખેર તથા સોનમ કપૂર. સોનમ વ્હાઇટ શર્ટ તથા સ્કર્ટ પહેરીને આવ્યા હતાં.

Oops Moment 1

Oops Moment 1

ખૂબસૂરતની પીસી દરમિયાન સોનમ કપૂર કંઇક આ રીતે ઉપ્સ મોમેંટના ભોગ બન્યા હતાં.

Oops Moment 2

Oops Moment 2

સોનમ કપૂરે આ તસવીરમાં એવો ડ્રેસ પહેર્યો છે કે જે તેમના ક્લીવેજને ઢાંકી શકવામાં અસમર્થ છે.

Oops Moment 3

Oops Moment 3

અત્યંત ટુંકા વસ્ત્રોમાં સોનમ કપૂર આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

Oops Moment 4

Oops Moment 4

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સોનમે પારદર્શી કપડા પહેર્યા હતાં.

Oops Moment 5

Oops Moment 5

કાન્સ ખાતે જ સોનમ કપૂર આ રીતે ઉપ્સ મોમેંટનો ભોગ બન્યા હતાં.

Oops Moment 6

Oops Moment 6

સોનમનું આ ગાઉન વારંવાર સરકી જતુ હતું.

Oops Moment 7

Oops Moment 7

ફૅશન સ્ટાઇલિસ્ટ સોનમ માટે આ મુશ્કેલ ક્ષણ હતી.

Oops Moment 8

Oops Moment 8

આવા કપડા પહેર્યા છે સોનમે કે જાણે તેઓ ઉપ્સ મોમેંટ વહોરવા જ માંગતા હોય.

Oops Moment 9

Oops Moment 9

આ તસવીરમાં સોનમે પારદર્શી કપડાં પહેર્યા છે.

Oops Moment 10

Oops Moment 10

સોનમના આ ડ્રેસે રૅમ્પ વૉક દરમિયાન તેમની સાથે દગો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X