Viral: 29 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીની દીકરી પલકે ટ્યૂબ ટૉપમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે..

Viral: 29 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીની દીકરી પલકે ટ્યૂબ ટૉપમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે..

કસૌટી જિંદગી કીની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની સુંદરતાને જોવી તો બને જ છે. પલકે હજુ સુધી ટીવીની સાથે બૉલીવુડમાં પણ પોતાનું ડેબ્યૂ નથી કર્યું. છતાં તે પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે કેટલીયવાર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે પણ પલકે પોતાની આવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે. પલક તિવારીએ પોતાની તસવીરો અપલોડ કરી છે. આ તસવીરોમાં પલકે ટ્યૂબ ટૉપ અને જીન્સમાં કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તમામ તસવીરોમાં પલક બોલ્ડ પોઝ આપતા જોવા મળી રહી છે. તેની આ તમામ તસવીરો તોજીથી જોવાઈ રહી છે. એ કહેવામાં કંઈ વાંધો નથી કે કોઈપણ ડેબ્યૂ વિના પલકની ગણતરી હવે સ્ટાર કિડ્સમાં કરવામાં આવવા લાગી છે.

ફેન્સ માટે એક્ટિવ

ફેન્સ માટે એક્ટિવ

પોતાના ફેન્સ માટે તે સોશિયલ ીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

ખાસ તસવીરો..

અહીં જુઓ પલકની ખાસ તસવીરો.. પલકનો અતિ બોલ્ડ અંદાજ જોઈ તમને પણ વિશ્વાસ થઈ જશે કે પલક પોતાની માની જેમ સુપરસ્ટાર બનવા માટે તૈયાર છે.

ખૂબસૂરત અને ગ્લેમરસ

ખૂબસૂરત અને ગ્લેમરસ

પલક અસલી જિંદગીમાં અતિ સુંદર અને ગ્લેમરસ છે. તેની આ તસવીરો જેનું સબૂત છે.

કસૌટીની નવી પ્રેરણા

કસૌટીની નવી પ્રેરણા

એવા અહેવાલ હતા કે પલક તિવારીને કસૌટી જિંદગી કી 2માં પ્રેરણાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. જો કે બાદમાં તેણે આના માટે ઈનકાર કરી દીધો હતો.

અભ્યાસ પર ફોકસ

અભ્યાસ પર ફોકસ

પલક તિવારી હાલ પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહી છે. શ્વેતા ઈચ્છે છે કે પહેલા તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપે.

બિલકુલ પોતાની માની જેમ

બિલકુલ પોતાની માની જેમ

પલકને જોઈ સૌકોઈ એમ કહે છે કે તે પોતાની મા જેવી દેખાય છે. તસવીરોથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે.

ઈન્ડિયનમાં પણ પરફેક્ટ

ઈન્ડિયનમાં પણ પરફેક્ટ

પોતાની દરેક સ્ટાઈલમાં પરફેક્ટ દેખાતી ઈન્ડિયનમાં પણ તેને જોવી જ બને છે.

આ વર્ષના અંત સુધી

આ વર્ષના અંત સુધી

એવા અહેવાલ છે કે આ વર્ષના અંત સુધી પલક પોતાનું ડેબ્યૂ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X