પરિણીતી ચોપરાએ કરાવ્યું એલે મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ
પરણિતી ચોપરા આ ક્યૂટ અને બબલી હિરોઇન પાસે હાલ ભલે કોઇ ખાસ ફિલ્મો ના હોય પણ ફિલ્મ લાઇનમાં તેના આટલા વર્ષોના અનુભવે એક વાત તેને શીખવી જ દીધી છે કે કેવી રીતે સતત ન્યૂઝમાં રહેવું. અને આજ કારણ તે આઇફા એવોર્ડ કે મેગેઝિનના ફોટોશૂટ દ્વારા ન્યૂઝમાં તો રહે છે.
પરિણીતી ચોપરાની હોટ તસવીરો જોવા અહીં ક્લિંક કરો
ત્યારે જ હાલમાં પરણિતી ચોપરાએ તેનો ક્યૂટ અને બબલી લૂક છોડી પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે. એલે નામના જાણીતા મેગેઝિન માટેના ફોટોશૂટમાં પરણિતી ચોપરા તેનો આ બોલ્ડ અને બ્યૂટિફૂલ અંદાજ રજૂ કર્યો છે. વધુમાં તે આ ફોટોશૂટમાં ખૂબ જ અલગ લાગી રહી છે. તો જુઓ આ ફોટોશૂટ...

બ્યૂટી ઇન બ્લેક
પરણિતી ચોપરાએ આ બ્લેક ગાઉનમાં તેનો બોલ્ડ અને બ્યૂટીફૂલ અંદાજ બતાવ્યો છે.

ફ્લોલેશ બ્યૂટી
ત્યારે આ બ્લેક એન્ડ વાઇટ લોંગ જેકેટમાં પરણિતી તેનું ટોમ બાઇશ લૂક બતાવ્યું છે. જો કે કહેવાની જરૂર નથી કે તે આમાં પણ સુંદર લાગે છે.

પરણિતી
તો બીજી તરફ આ ગ્રે લોંગ શૂટમાં પરણિતી લાગી રહી છે ક્લાસી. વળી આ ફોટોએ તેની સુંદરતાને લગાવ્યા છે ચાર ચાંદ

ગ્લીટર ગર્લ
આ ગ્લીટરી ગાઉનમાં ફોટોશૂટ માટે પોઝ આપી રહેલી લાગી રહી છે ક્યૂટ.

કવર ગર્લ
નોંધનીય છે કે બોલીવૂડની આ ક્યૂટ અભિનેત્રીએ જાણીતા ફેશન મેગેઝિન એલે માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

કવરગર્લ
ત્યારે એલેની કવરગર્લ બનવા માટે બોલીવૂડની સુંદરી પરણિતી ચોપરાએ આ લૂક આપ્યો હતો.

પરણિતી
ત્યારે બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં અલગ જ અંદાજમાં જોવા મળી હતી બોલીવૂડની અભિનેત્રી પરણિતી ચોપરા.












Click it and Unblock the Notifications
