તસવીરો : જુઓ પરિણીતી ચોપરાનો કૂલ અને ક્યૂટ અંદાજ
પરિણીતી ચોપરાનું કહેવું છે કે તે આ વર્ષે પ્રેમમાં પડવા માંગે છે. નોંધનીય છે કે વર્ષ 2015માં પરિણીતીની કોઇ પણ ફિલ્મ રિલિઝ નથી થવાની. તેની ફિલ્મો દાવતે ઇશ્ક અને કીલ દિલની નિષ્ફળતાના લીધે તે હાલ તો પરિણીતી પાસે કોઇ પણ ફિલ્મો નથી.
ત્યારે તેને આ સમયનો સદઉપયોગ કરવાનું વિચારી લીધું છે. પરિણીતીનું કહેવું છે કે તે છેલ્લે 2011માં એક રિલેશનશીપમાં હતી. પણ તેના બિઝી સિડ્યૂલ બાદ પરિણીતીને પ્રેમમાં પડવાનો મોકો જ નથી મળ્યો. જેથી તે આ વર્ષે સમવન સ્પેશ્યલ ને મળવા માટે છે આતુર.
તો બીજી તરફ પરિણીતી પોતાને ફોટોશૂટ, ઇવેન્ટ અને એડ કરીને બીજી રાખી રહી છે. સાથે હાલમાં તેણે પોતાના એકાઉન્ટર પર પોતાની કેટલીક ક્યૂટ સેલ્ફીઓ મૂકી છે. ત્યારે આ ક્યૂટ સેલ્ફી અને પરિણીતીના ફોટોશૂટના બિહાઇન્ડ ધ સીન ફોટોઓ જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

મિસ ઓરેન્જી
પરિણીતીનો આ મોર્નિંગ લૂક. જેમાં પરિણીતી કોઇ પણ મેકઅપ વગર પર લાગે છે સુંદર.

ફલિંગ બ્લૂ
પરિણીતીનું સેડ સેલ્ફી. જો કે સેડનેસમાં તો પરિણીતી થોડી વધારે પડતી જ ક્યૂટ લાગે છે.

ગુડમોર્નિંગ
આ છે પરિણીતીનો ગુડમોર્નિંગ લૂક. સવાર સવારમાં પરિણીતીનો ચહેરો લાગે છે ફ્રેશ.

પરિણીતી
આ સેલ્ફી તે જ્યારે આઇફા એવોર્ડની પ્રેક્ટિસ કરી કરીને થાકી ગઇ હતી ત્યારનો છે.

ઓહ પ્રિટીં મી
આ છે પરિણીતીનું ઓહ પ્રિટીં મી વાળું સેલ્ફી જેમાં પરિણીતીની એક સ્માઇલ તેનો લૂકને બનાવી દે છે ક્યૂટ

મિસ પોઝી
તો આ એક અન્ય સેલ્ફીમાં પરિણીતીની સુંદરતા કંઇક આ રીતે છલકાઇને આવે છે.

ગુડમોર્નિંગ
તો આ અન્ય એક ફોટોમાં પરિણીતી સુંદર નજરાની મઝા માણી રહી છે.

ફોટોશૂટ
તો આ તસવીરો પરિણીતીએ જાણીતા વોગ મેગેઝિનના ફોટોશૂટ વખતે પાડી છે.

પરિણીતી
નોંધનીય છે પ્રસિદ્ધ વોગ મેગેઝિન માટે પરણિતી કંઇક આ રીતે કરાવ્યું હતું ફોટોશૂટ

સ્ટાઇલ દિવા
ત્યારે વોગના આ ફોટોશૂટમાં પરિણીતી લાગી રહી હતી સ્ટાઇલ દિવા

મિસ ગ્લેમરસ
પરિણીતીનો ગ્લેમરસ અવતાર કંઇક આ રીતે જોવા મળ્યો આ ફોટોશૂટમાં.

હસી તો ફસી
જો કે જ્યારે પણ પરિણીતી તેનું સુંદર હાસ્ય લહેરાવે છે ત્યારે ભલ ભલાનું મન અમથું જ પીગળી જાય છે.

ફોટોશૂટ
ત્યારે આ ફોટોશૂટમાં પરિણીતીનો બોલ્ડ અને સિઝલિંગ હોટ અંદાજ કંઇક આ રીતે જોવા મળ્યો.

તૈયારીઓ
ત્યારે વોગ મેગેઝિન માટે તૈયાર થતી પરિણીતીએ કંઇક આ રીતે કરાવ્યું ફોટોશૂટ.












Click it and Unblock the Notifications
