Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Phantom Shooting Pics: સૈફે કારના કેવા ભુક્કા બોલાવ્યાં...

મુંબઈ, 14 ઑક્ટોબર : સૈફ અલી ખાનની ફિલ્મ હૅપ્પી એંન્ડિંગનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું, તો બીજી બાજુ સૈફ પોતાની વધુ એક આગામી ફિલ્મ ફૅંટમના શૂટિંગમાં વ્યસ્ત છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં કૅટરીના કૈફ સાથે સ્ક્રીન શૅર કરતા દેખાશે.

ફૅંટમ ફિલ્મ એક એક્શન-એંટરટેનર ફિલ્મ છે અને ફિલ્મના કેટલાક એક્શન સ્ટંટ્સ આઉટ પણ થયા છે. સૈફ અલી ખાન કૅનેડામાં વૅનકુવર ખાતે ચાલતા શૂટિંગ દરમિયાન એક કારને ક્રૅશ કરતા જણાય છે. તસવીરોમાં સૈફનો લુક પણ આઉટ થયો છે.

કબીર ખાન દિગ્દર્શિત ફૅંટમ ફિલ્મ 26/11ના મુંબઈ હુમલા પર આધારિત છે અને એટલે જ ફિલ્મમાં ઘણા એક્શન સીન્સ છે. ફિલ્મમાં સૈફ અને કૅટ સીક્રેટ એજંટ્સ બન્યા છે. ફિલ્મનું શૂટિંગ અનેક વિદેશી સ્થળોએ થઈ રહ્યું છે.

ચાલો તમે પણ જુઓ ફૅંટના શૂટિંગમાંથી સૈફ અલી ખાનની રૅર તસવીરો :

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનો ફૅંટમનો લુક ક્યાંકને ક્યાંક હૅપ્પી એન્ડિંગ ફિલ્મના લુક સાથે મળતો આવે છે.

એક્શનમાં સૈફ

એક્શનમાં સૈફ

સૈફ અલી ખાન કાર ક્રૅશિંગ સીન માટે તૈયાર છે. સૈફે તમામ સીન્સ પોતે નથી કર્યાં.

છેલ્લી તપાસ

છેલ્લી તપાસ

ફિલ્મની ક્ર્યુ ટીમ એક્શન કહેતા પહેલા કારની છેલ્લી ઘડીની તપાસ કરી રહી છે.

સૈફ તૈયાર

સૈફ તૈયાર

સૈફ અલી ખાન કાર ક્રૅશ શૉટ માટે તૈયાર છે.

કારના ભુક્કા

કારના ભુક્કા

આ તસવીરમાં સૈફે કઈ રીતે કારના ભુક્કા બોલાવ્યા, તે જોઈ શકાય છે.

પરીક્ષણ

પરીક્ષણ

સૈફ અને દિગ્દર્શક ચકાસી રહ્યા છે કે શૉટ પરફેક્ટ છે કે નહીં.

નવાબ

નવાબ

સૈફ અલી ખાન હૅપ્પી એન્ડિંગ અને ફૅંટમ જેવી બે-બે ફિલ્મોના શૂટિંગના પગલે ખૂબ વ્યસ્ત છે.

ફૅંટમમાં સૈફ-કૅટ

ફૅંટમમાં સૈફ-કૅટ

ફૅંટમમાં સૈફ અલી ખાન કૅટરીના કૈફ સાથે સ્ક્રીન શૅર કરતા દેખાશે.

સૈફનું મેક-અપ

સૈફનું મેક-અપ

સૈફ અલી ખાન શૂટિંગ પહેલા મેક-અપ કરતા જણાય છે.

હમશકલ્સ ફ્લૉપ

હમશકલ્સ ફ્લૉપ

સૈફની છેલ્લી ફિલ્મ હમશકલ્સ હતી કે જે ફ્લૉપ રહી હતી.

વાળ શણગાર

વાળ શણગાર

ફૅંટમ ફિલ્મ આતંકવાદ વિરોધી ફિલ્મ છે.

ફૅંટમ ટીમ

ફૅંટમ ટીમ

ફૅંટમના ક્ર્યુ મેમ્બર્સ સાથે સૈફ.

ફન્ની સૈફ

ફન્ની સૈફ

ફૅંટમ ફિલ્મ 3જી એપ્રિલ, 2015ના રોજ રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X