Half સાડીમાં Fully ખીલી ઉઠતી કન્નડ અભિનેત્રીઓ!

મુંબઈ, 6 ઑક્ટોબર : અભિનેત્રીઓ બિકિની, સ્વિમસૂટ તથા અન્ય ખુલ્લા આઉટફિટ્સ પહેરી ઑડિયંસને ઝુમાવી દે છે અને આ બાબત ફિલ્મોમાં સામાન્ય બની ગઈ છે, પરંતુ પરમ્પરાગત કપડાં જેમ કે સાડી આજે પણ ઑન-સ્ક્રીન દેખાતી જ હોય છે. સાડીની ચમક ક્યારેય ઓછી થતી નથી.

તેમાં પણ જો સાઉથ ઇન્ડિયન ફિલ્મોની વાત આવે, તો મોટાભાગની ફિલ્મોમાં અભિનેત્રીઓ કોઈને કોઈ સીનમાં હાફ સાડી તો પહેરેલી દેખાય જ. ફિલ્મમાં કેટલોય ગ્લૅમરસ રોલ કેમ ન હોય, પણ અભિનેત્રી એકાધ દૃશ્યમાં હાફ સાડીમાં ચોક્કસ દેખાય જ છે.

ચાલો આપને બતાવીએ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં હાફ સાડી ધારી અભિનેત્રીઓની તસવીરો :

રાગિણી દ્વિવેદી

રાગિણી દ્વિવેદી

બંગારી ફિલ્મમાં હાફ સાડીમાં રાગિણી દ્વિવેદી.

રક્ષિતા

રક્ષિતા

હુબલી ફિલ્મમાં ક્રૅઝી ક્વીન રક્ષિતાએ હાફ સાડી પહેરી હતી.

રાધિકા કુમારસ્વામી

રાધિકા કુમારસ્વામી

રાધિકા કુમારસ્વામીએ Anna Tangi તથા Tavarige Ba Tangi જેવી ફિલ્મોમાં હાફ સાડી પહેરી હતી.

રાધિકા પંડિત

રાધિકા પંડિત

Hudugaru ફિલ્મમાં હાફ સાડીમાં લ્યુના ચલાવતા નજરે પડતા રાધિકા પંડિત.

પૂજા ગાંધી

પૂજા ગાંધી

Kamanana Makkalu ફિલ્મમાં પૂજા ગાંધીએ ખાસ ગીત માટે હાફ સાડી પહેરી હતી.

ઐંદ્રિતા રાય

ઐંદ્રિતા રાય

બંગાળી ગર્લ ઐંદ્રિતા રાય વાયુપુત્ર ફિલ્મમાં હાફ સાડી પહેરેલા હતાં.

જેનિફર કોતવાલ

જેનિફર કોતવાલ

શ્રી ફિલ્મમાં જેનિફર કોતવાલે હાફ સાડી પહેરી હતી.

પ્રિયમણિ

પ્રિયમણિ

સાઉથ લાસ પ્રિયમણિ કોઈ પણ રોલમાં બંધ બેસે છે. તેઓ પણ હાફ સાડીમાં હૉટ લાગે છે.

પ્રણિતા

પ્રણિતા

જરાસંધ ફિલ્મમાં મિલ્કી બ્યુટી પ્રણિતાએ હાફ સાડી પહેરી હતી.

ત્રિશા કૃષ્ણન

ત્રિશા કૃષ્ણન

તેલુગુ ફિલ્મ ડૂકુડુ સહિત ઘણી તામિળ ફિલ્મોમાં પણ કૉલીવુડ ક્વીન ત્રિશા કૃષ્ણન હાફ સાડીમાં નજરે પડ્યા હતાં.

અંજલિ

અંજલિ

સાઉથ લાસ અંજલિએ કમબૅક ફિલ્મ રણવિક્રમમાં હાફ સાડી પહેરી હતી.

ક્રિતિ ખરબંદા

ક્રિતિ ખરબંદા

ગૂગલી ગર્લ ક્રિતિ ખરબંદાએ પ્રેમ અડ્ડામાં હાફ સાડી પહેરી હતી.

હરિપ્રિયા

હરિપ્રિયા

સાઉથની અભિનેત્રી ઉગ્રમ ફિલ્મમાં હાફ સાડીમાં હૉટ દેખાતા હતાં.

નયનતારા

નયનતારા

સુપર ફિલ્મમાં નયનતારા હાફ સાડીમાં નજરે પડ્યા હતાં.

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી

બબલી ગર્લ હંસિકા મોટવાણી કન્નડ ફિલ્મ બિંદાસ તથા અનેક તામિળ ફિલ્મોમાં હાફ સાડી પહેરી હતી.

મેઘના રાજ

મેઘના રાજ

બેંગલુરૂ ગર્લ મેઘના રાજે એક મલયાલમ ફિલ્મમાં હાફ સાડી પહેરી હતી.

ભાવના રાવ

ભાવના રાવ

ગાલીપાટા ગર્લ ભાવના રાવે હાફ સાડીમાં એક ફોટોશૂટ કરાવ્યુ હતું.

સદા

સદા

સૅંડલવુડના મોનાલિસા સદાએ એક ફિલ્મમાં હૉટ હાફ સાડી પહેરી હતી.

મીરા જસ્મિન

મીરા જસ્મિન

સૅંડલવુડના અરાસુ ગર્લ મીરા જસ્મિને કન્નડ ડેબ્યુ ફિલ્મ મૌર્યમાં હાફ સાડી પહેરી હતી.

ચાર્મી કૌર

ચાર્મી કૌર

સાઉથ લાસ ચાર્મી કૌર પોતાની હાફ સાડી માટે જાણીતા છે.

ભાવના

ભાવના

મલયાલી બ્યુટી ભાવનાએ પણ ડેબ્યુ ફિલ્મમાં હાફ સાડી પહેરી હતી.

વિમલા રમન

વિમલા રમન

મલયાલી અભિનેત્રી વિમલા રમને પણ અનેક ફિલ્મોમાં હાફ સાડી પહેરી હતી.

રૂપિકા

રૂપિકા

ટ્રેડિશનલ કપડામાં ઇમ્પ્રેસિવ દેખાતાં રૂપિકા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X