જુઓ Mini Skirt પહેરી કહેર વરસાવતી Top 20 કન્નડ સુંદરીઓ
મુંબઈ, 4 ઑક્ટોબર : જોકે ભારતમાં સૅંડલવુડને ખૂબ જ રુઢિવાદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગણવામાં આવે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ પાત્રની માંગના પગલે રિવિલિંગ આઉટફિટ્સ પહેરી સાહસ કરે છે. લક્ષ્મી એવી પહેલી અભિનેત્રી હતી કે જેણે કન્નડ ફિલ્મ સ્ક્રીન પર મિની સ્કર્ટ સાથે એન્ટ્રી મારી હતી. લક્ષ્મીએ 1986માં પોતાની ડેબ્યુ ફિલ્મ Goa Dalli CID 999માં જ મિની સ્કર્ટ પહેરી નાંખી હતી.
લક્ષ્મી બાદ રમ્યા, રાગિણી દ્વિવેદી, ઐંદ્રિતા રાય, પૂજા ગાંધી, સંજના ગલરાણી, પ્રણિતા, જેનિફર કોતવાલ, ડૅઝી બોપન્ના, નિધિ સુબૈયાહ, દીપા સન્નિધી સહિતની ઘણી અભિનેત્રીઓએ મિની સ્કર્ટ પહેરી પોતાના સ્લિમ તથા કર્વી ફિગર્સનું પ્રદર્શન કર્યું.
ચાલો તસવીરોમાં બતાવીએ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે સૅંડલવુડની મિની સ્કર્ટમાં ટૉપ 20 અભિનેત્રીઓ :

રમ્યા
સૅંડલવુડ ક્વીન રમ્યા કન્નડ ફિલ્મ જૂલીમાં મિની સ્કર્ટ પહેર્યુ હતું. તેઓ સ્પાઇસી લાગે છે. જૂલી બૉલીવુડ ફિલ્મ જૂલીની રીમેક હતી.

રાગિણી દ્વિવેદી
ગ્લૅમ ડૉલ રાગિણી દ્વિવેદીએ એક ફોટોશૂટ દરમિયાન મિની સ્કર્ટ પહેરી કહેર વરસાવ્યો હતો.

ઐંદ્રિતા રાય
બંગાળી બ્યુટી ઐંદ્રિતા રાય પારિજાત ફિલ્મમાં મિની સ્કર્ટમાં દેખાય છે. ફિલ્મમાં તેમના હીરો ડ્રીમ બૉય દિગંત હતાં.

પૂજા ગાંધી
Kodagana Kolinungitha ફિલ્મમાં અભિનેત્રી-સહ-રાજકારણી પૂજા ગાંધીએ મિની સ્કર્ટ પહેર્યુ હતું. ફિલ્મમાં તેમના હીરો જગેશ હતાં.

પ્રણિતા
મિલ્કી બ્યુટી પ્રણિતા સુભાષ આજે પણ કન્નડ ફિલ્મોમાં ગ્લૅમરસ રોલ કરે છે. કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ તેઓ મિની સ્કર્ટમાં દેખાઈ ચુક્યાં છે.

પ્રિયમણિ
વ્હાઇટ મિની સ્કર્ટમાં દિવ્ય-ભવ્ય લાગે છે સાઉથની અભિનેત્રી પ્રિયમણિ.

જેનિફર કોતવાલ
જોગી ગર્લ જેનિફર કોતવાલે કન્નડ ફિલ્મ શ્રીમાં મિની સ્કર્ટ પહેર્યુ હતું કે જેમાં વિજય રાઘવેંદ્ર લીડ રોલમાં હતાં.

સંજના ગલરાણી
સંજના ગલરાણીએ હૈદરાબાદમાં એક તેલુગુ ફિલ્મ માટે રેડ-હૉટ મિની સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

વીણા મલિક
ડર્ટી પિક્ચર : સિલ્ક સકાથ માગા દ્વારા કન્નડ ફિલ્મમાં ડેબ્યુ કરનાર પાકિસ્તાની મૉડેલ આ મિની સ્કર્ટમાં ગોર્જિયસ દેખાઈ રહ્યા છે.

નિકિતા ઠુકરાલ
વંશી ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર કન્નડ અભિનેત્રી પ્રિંસ ફિલ્મમાં મિની સ્કર્ટમાં દેખાયા હતાં.

પારુલ યાદવ
શિવાજીનગર ગર્લપારુલ યાદવ મિની સ્કર્ટમાં સ્ટનિંગ લાગે છે. તેમણે એક ફોટોશૂટ દરમિયાન આ કૉસ્ચ્યુમ પહેર્યુ હતું.

ક્રિતી ખરબંદા
ગૂગલી ગર્લ ક્રિતી ખરબંદાએ પણ એક ફોટોશૂટ દરમિયાન રિવીલિંગ કૉસ્ચ્યુમ પહેર્યુ હતું.

ડૅઝી બોપન્ના
કૂર્ગ બ્યૂટી તથા મલ્ટી-ટૅલેંટેડ એક્ટ્રેસ ડૅઝી બોપન્ના Rama Shama Bhama ફિલ્મમાં મિની સ્કર્ટમાં દેખાયા હતાં.

નિધી સુબૈયા
વધુ એક કૂર્ગ ગર્લ નિધિ સુબૈયાએ ઘણી કન્નડ ફિલ્મોમાં પોતાના ગ્લૅમ અવતાર વડે ઑડિયંસને મંત્રમુગ્ધ કર્યા છે.

ભાવના રાવ
ભાવના રાવની આ તસવીર આગામી કન્નડ ફિલ્મ Bahuparaakમાં કરવામાં આવેલ એક આયટમ સૉંગમાંની છે.

દીપા સન્નિધિ
મૉડેલમાંથી અભિનેત્રી બનેલા દીપા સન્નિધિએ પાવર સ્ટાર પુનીત રાજકુમાર સાથેની પોતાની ડેબ્યુ ફિલ્મ પરમાત્મામાં મિની સ્કર્ટ પહેર્યુ હતું.

મેઘના રાજ
બૅંગલુરૂ ગર્લ તથા જાણીતા મલયાલી અભિનેત્રી મેઘના રાજે પણ Bahuparaakમાં મિની સ્કર્ટ પહેર્યુ છે.

ઋશિકા સિંહ
તાજેતરમાં જ રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ Benki Birugaliમાં ઋષિકા સિંહ મિની સ્કર્ટમાં દેખાયા હતાં.

રૂપિકા
નવરંગી ફિલ્મમાં મિની સ્કર્ટ પહેર્યુ હતું રૂપિકાએ.

રમ્યા બરના
કન્નડ અભિનેત્રી રમ્યા બરનાએ તાજેતરમાં કરાયેલ મિની સ્કર્ટ પહેરી એક ફોટોશૂટ કરાવ્યુ હતું.












Click it and Unblock the Notifications
