PoD: જ્યારે કરીના અને ઋત્વિકે શૂટ કર્યું હતું 'કહોના પ્યાર હે'
[આજની તસવીર] ઇંટરનેટ ઘણી સારી વસ્તુ છે. અત્રે એકવાર જે થઇ ગયું તે હંમેશા માટે થઇ ગયું. અત્રે યાદો ક્યારેય મીટાવી શકાતી નથી, કે પછી નથી હટાવી શકાતી. અત્રે તો યાદો માત્ર શોધી શકાય છે. હવે અમે આપને એ તો જણાવી જ ચૂકયા છીએ કે કરીના કપૂરે કહોના પ્યાર હે ફિલ્મ રિઝેક્ટ કરી દીધી હતી.
પરંતુ શું આપને એ ખબર છે કે કરીના કપૂરે કહોના પ્યાર હે માટે કેટલાક સિન્સ પણ શૂટ કર્યા હતા. બાદમાં તેમને એવું લાગ્યું કે ફિલ્મમાં માત્ર ઋત્વિકના રોલનું જ મહત્વ છે જ્યારે હીરોઇનની કોઇ વેલ્યૂ નથી. અને એટલા માટે કરીનાએ આ ફિલ્મ છોડી દીધી હતી.
આવો એક નજર કરીએ એ તસવીરો પર જ્યારે તેમણે કહોના પ્યાર હે શૂટ કર્યું હતું....

સમુદ્રના કિનારે
આ એ સીન છે જ્યારે ઋત્વિક રોસન પાર્ટીને વચ્ચે રોકીને વાંસળી વગાળીને પોતાનું ગીત સંભળાવવા લાગે છે.

જાનેમન જાનેમન
જ્યારે કરીનાએ ફિલ્મ છોડી દીધી તો જાનેમન ગીત આશાતાઇ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલું હોવા છતા તેને કાપી નાખવામાં આવ્યું. જોકે બાદમાં ફરી તેને શૂટ કરીને નાખવામાં આવ્યું.

ફોટોશૂટ
આ ફોટોશૂટ ક્રીઝના સીન માટે હતું. અત્રે ઋત્વિક ખૂબ જ ડેશિંગ લાગતા હતા.

પોસ્ટર શૂટ
આ ફિલ્મનું પોસ્ટર શૂટ છે. વિચારો આ પોસ્ટર પર કહોના પ્યાર હે લખેલું કેટલું ક્યૂટ લાગતું.

મર્યા બાદ
મર્યા બાદ ઋત્વિકના બીજા રોલની એન્ટ્રી થાય છે? આ ત્યારની જ વાત છે. આપ પણ એ જ વિચારી રહ્યા છોને કે કરીનાએ આ શું કર્યું.

મુખ્ય પોસ્ટર
આ ફિલ્મનું મેઇન પોસ્ટર હોત... જો બેબોએ આ રોલ સારો નથી એવું કહીને ના છોડ્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
