The 'Bold' Picture : કાગળના એક ટુકડા વડે વિદ્યાએ ‘જાત’ ઢાંકી
મુંબઈ, 8 જાન્યુઆરી : ડબ્બુ રત્નાની અને તેમનું કૅલેંડર આવી ગયું છે અને બૉલીવુડના 24 સિતારાઓ કેવી-કેવી કયામત વરસાવી રહ્યા છે, તે જોવા જેવી જ વાત છે, પણ આના કરતા વધુ ચોંકાવનારી બાબત છે આ કૅલેંડર માટે આ સિતારાઓની બોલ્ડનેસ.

Xclusiv: Making of Vidya Balan's photoshoot for @DabbooRatnani's 2015 calendar http://t.co/4olqNRyG85 pic.twitter.com/4j6TnoXaQU
— Bollywood Hungama (@Bollyhungama) January 7, 2015
હા જી, તેમનુ નામ છે ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં બોલ્ડનેસની નવી વ્યાખ્યા સ્થાપિત કરનાર વિદ્યા બાલન. વિદ્યા બાલને એક ખૂબ જ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 ઉપર વિદ્યાની જે તસવીર દેખાશે, તે તેમનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ તથા હૉટ અવતાર છે. તસવીરમાં વિદ્યા બાલને એક હાથે ન્યુઝ પેપર તથા બીજા હાથે કૉફી મગ પકડેલા છે. સામાન્ય રીતે હીરોઇનો પોતાની ફિલ્મના પ્રમોશન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવે છે, પણ વિદ્યા બાલન તો ડિફરંટ છે.
Hottest #VidyaBalan on @DabbooRatnani 's Calendar 2015 pic.twitter.com/gIaTbtAqIB
— Team Vidya Balan ;) (@VBholics) January 6, 2015
શૂટ માટેનું કૉન્સેપ્ટ જ્યારે વિદ્યાને બતાવાયું, તે તેમનો જવાબ માત્ર ત્રણ શબ્દોમાં હતો : ટ્રસ્ટ યૂ ડબ્બુ. વિદ્યા પૂર્ણપણે કૉન્ફિડંટ હતાં કે આ ખૂબ જ સારૂં રહેશે. પછી તેને બાંદ્રાના એક કૅફેમાં શૂટ કરાયું.












Click it and Unblock the Notifications
