Unseen : મેક-અપ વગર પણ હુશ્નની મલ્લિકા છે ઐશ્વર્યા રાય!
મુંબઈ, 9 ઑગસ્ટ : ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બૉલીવુડમાં સેક્સી મમ્મી તરીકે જાણીતા અભિનેત્રી ઐશ્વર્યા રાય ભલે આજકાલ ફિલ્મોથી દૂર હોય, પણ પોતાના સૌંદર્યના કારણે એડ અને ઇવેંટમાં તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.
તમે જ્યારે પણ આ હુશ્નની મલ્લિકાને જુઓ છો, ત્યારે તેઓ સારા-એવા મેક-અપમાં નજરે પડે છે, પણ આજે અમે આપના માટે ઐશ્વર્યા રાયની એવી તસવીરો લઈને આવ્યા છીએ કે જેમાં તેઓ મેક-અપ વગર છે. આ તસવીરો જોઈ તમે જ નક્કી કરો કે ઐશના સૌંદર્યને કેટલા નંબર આપશો.
નોંધનીય છે કે ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા હવે નિશાળે જતી થઈ છે અને તેથી ઐશ પોતાનો સમય ફિલ્મો માટે ફાળવી શકે છે. તેથી ઐશે દિગ્દર્શક સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બા સાઇન કરી છે કે જેમાં ઐશ્વર્યા રાય એક્શન રોલમાં નજરે પડવાના છે. ફિલ્મમાં તેના હીરો હશે જ્હૉન અબ્રાહમ કે જેઓ ડૅશિંગ અભિનેતા ગણાય છે.
ચાલો સ્લાઇડર વડે આપ પણ જુઓ મેક-અપ વગર ઐશ :

મેક-અપ વગર ઐશ
આ તસવીરમાં મંદિરે જતા ઐશ્વર્યા રાય દેખાય છે કે જેમણે મેક-અપ નથી કર્યું.

સ્માર્ટ ઐશ
ઐશ મેક-અપ વગર પણ સ્માર્ટ છે.

સિંપલ ગર્લ
આ તસવીરમાં ઐશ કોઈ હુશ્નની મલ્લિકા નહીં, પણ સિંપલ ગર્લ લાગે છે.

સુંદર તો છે
આ તસવીરમાં પણ ઐશ ખૂબ સુંદર લાગે છે.

ગોવામાં શૂટિંગ
આ તસવીર ગુઝારિશ ફિલ્મના ગોવામાં શૂટિંગ દરમિયાનની છે.

હસીન ઐશ
સફેદ સલવાર-કમીઝમાં ઐશ ખૂબ જ હસીન લાગે છે.

અભિ-ઐશ
ફિલ્મી ગ્લૅમરથી દૂર પતિ અભિષેક સાથે નૅચરલ લુકમાં ઐશ.

જૂની તસવીર
આ ઐશની જૂની તસવીર છે કે જેમાં તેમણે સામાન્ય મેક-અપ કર્યુ છે.












Click it and Unblock the Notifications
