For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 એપ્રિલ : બૉલીવુડની ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારના કલાકારો વચ્ચે કારની હાજરી પણ અવશ્યંભાવી થઈ ગઈ છે. દરેક ફિલ્મમાં કાર તો હોય જ છે. લોકો ફિલ્મો જોવા જાય છે અને તેમાં પણ દર્શકોની દૃષ્ટિ સામાન્ય રીતે વાર્તા, સંવાદ, દૃશ્યો અને તેમાં પણ હીરો અને હીરોઇનો ઉપર જ ટકેલી હોય છે, પરંતુ અનેક ફિલ્મોમાં કારોની પણ મહત્વની ભૂમિકા હોય છે.

બૉલીવુડની અનેક એવી ફિલ્મો છે કે જે કાર ઉપર કેન્દ્રિત રહી છે. તેમાં અજય દેવગણની ટારઝન ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તો બીજી બાજુ ફિલ્મોમાં કાર હોવાની સાથે જ તેને ધોવાની વાત આવે અને તેની ધોલાઈ પણ જો હસીનાઓ કરે, તો પછી કાર સાથેના આવા દૃશ્યો પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યા વગર ન રહી શકે. કાર વૉશ દરમિયાન મોહી લેનાર હસીનાઓમાં મલ્લિકા શેરાવત, કલ્કી કોચલીન, નેહા ધુપિયા, ઇલિયાના ડીક્રૂઝ, અમૃતા અરોરા અને કોયના મિત્રાનો પણ સમાવેશ થાય છે.

આવો તસવીરોમાં જોઇએ કાર વૉશિંગ કરતાં મોહી લેતી હસીનાઓ.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કોયના મિત્રા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કોયના મિત્રા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કોયના મિત્રા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

અમૃતા અરોરા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

અમૃતા અરોરા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

ઇલિયાના ડીક્રૂઝ.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કાજલ અગ્રવાલ.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કલ્કી કોચલીન.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

કિમ શર્મા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

મલ્લિકા શેરાવત.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

મલ્લિકા શેરાવત.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

નમિતા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

નમિતા.

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

હૉટ હસીનાઓનું મોહક કાર વૉશિંગ

નેહા ધુપિયા.

English summary
Some of our Bollywood ladies and south sirens have tried hands at car wash along with some seductive moves. Check out this album of some hot and sexy babes clicked in the act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X