Pics: ના..ના.. કરતા આવી ધમાકેદાર રીતે ઉજવી સલ્લુએ ઈદ

[બોલીવુડ] સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઇજાન'એ રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. માટે આ વખતે ઇદની સાથે સાથે દબંગ ખાન માટે બેવડા સેલિબ્રેશનનો સમય હતો. ના..ના કરતા સલમાન ખાને આ વર્ષે ફરી એક ધમાકેદાર ઇદ પાર્ટી હોસ્ટ કરી.

સલમાન ખાનની ઇદ પાર્ટીમાં પરિવાર સાથે બોલીવુડના કેટલાંક સ્ટાર્સને પણ જોવામાં આવ્યા. જેમાં સલમાન ખાનની મિત્ર પ્રીટિ ઝિંટાથી લઇને સંગીતા બિજલાની સુધીના દિગ્ગજો હાજર રહ્યા હતા. દરેક વખતેની જેમ આ વખતે પણ સલમાનની ઇદ પાર્ટી ઘણી ચર્ચામાં રહી.

જો આપ પણ સલમાનના ફેન્સ હોવ તો આપે પણ ચોક્કસ નિહાળવી જોઇએ સલમાનની આ ઇદ પાર્ટી...

ફેમિલી ટાઇમ

ફેમિલી ટાઇમ

સલમાન ખાને કંઇક આ રીતે ફેમિલી સાથે ઉજવી ઇદ અને આપી શાનદાર પાર્ટી.

હસીનાઓની ટોળકી

હસીનાઓની ટોળકી

સલમાન ખાનની આ ઇદ પાર્ટીમાં બોલીવુડના ઘણા સિતારાઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે.

કબીર ખાન

કબીર ખાન

કબીર ખાન અને હર્ષાલી મલ્હોત્રાની સાથે મસ્તી કરતા સલમાન ખાન.

આયુષ શર્મા

આયુષ શર્મા

સલમાન ખાનની ઇદ પાર્ટીમાં આયુષ શર્મા. આયુષ સલમાન ખાનની સૌથી નાની બહેન અર્પિતા ખાનના પતિ છે.

ગેંગ ઓફ ગર્લ્સ

ગેંગ ઓફ ગર્લ્સ

સલમાન ખાનની ઇદ પાર્ટીમાં ગેંગ ઓફ ગર્લ્સની એક ઝલક.

બોલીવુડ હસીનાઓ

બોલીવુડ હસીનાઓ

સંગીતા બિજલાની, અમૃતા અરોડાને આપ અત્રે એન્જોય કરતા જોઇ શકો છો.

મલાઇકા અરોડા ખાન

મલાઇકા અરોડા ખાન

ઇદ પાર્ટીમાં સુંદર મલાઇકા અરોડા ખાનના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે.

અર્પિતા ખાન

અર્પિતા ખાન

ભાઇ સલમાન ખાનની ઇદ પાર્ટીમાં મિત્રોની સાથે અર્પિતા ખાન.

સોહેલ ખાન

સોહેલ ખાન

અત્રે આપ ભાઇ સોહેલ ખાનની સાથે અર્પિતા ખાનને જોઇ શકો છો.

ફેમિલી

ફેમિલી

અત્રે આપ સલમાન ખાનના પરિવારના સભ્યોને જોઇ શકો છો. અર્પિતા ખાન, અલવીરા ખાન, અતુલ અગ્નિહોત્રી.

સેલ્ફી લે લે રે...

સેલ્ફી લે લે રે...

કબીર ખાન અને મિની માથુરની સાથે સેલ્ફી લેતી અર્પિતા ખાન.

ઇદનો અવસર

ઇદનો અવસર

ઇદના અવસર પર બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માને ગળે મળતા ભાઇ સલમાન ખાન.

એક તસવીર અમારી પણ

એક તસવીર અમારી પણ

ઇદ પાર્ટીમાં તસવીર માટે પોઝ આપતી મલાઇકા, અમૃતા સાથે અન્ય હસીનાઓ.

બજરંગી ભાઇઝાન

બજરંગી ભાઇઝાન

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇઝાન રિલીઝની સાથે જ સુપરહિટ જાહેર કરી દેવામાં આવી છે. માટે ઇદની સાથે સમાન ખાને તેની ખુશી પણ સેલિબ્રેટ કરી.

સલમાન ખાન

સલમાન ખાન

આશા છે કે સલમાન ખાનને આટલી ખુશીઓ મનાવતા જોઇ સલમાનના ફેન્સ ખૂબ જ ખુશ થયા હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X