
એક જગા જબ જમા હો તીનોં... આમિર-શાહરુખ-સલમાન....
મુંબઈ, 3 ડિસેમ્બર : શાહરુખ, સલમાન, આમિર... એટલે એક સાથે નહીં આવનાર સ્ટાર્સ. બૉલીવુડ સહિત સૌ આ ત્રણેને એક સાથે જોવા આતુર રહે છે. જોકે અર્પિતાના લગ્ને ત્રણે વચ્ચેની દૂરીઓ ઓછી કરી છે. એ તો કોઈ નથી જાણતું કે ત્રણે વચ્ચે સમસ્યા ક્યારે અને કેમ શરૂ થઈ. શાહરુખ ખાન અને સલમાન ખાન કે જેઓ ક્યારેક બહુ સારા મિત્રો હતા, તેમની વચ્ચે વિવાદનું કારણ બન્યો કૅટરીના કૈફની બર્થ ડે પાર્ટીમાં થયેલ ઝગડો, પરંતુ શાહરુખ-આમિર વચ્ચેની દૂરીઓનું કોઈ ખાસ કારણ ક્યારેય સમજાયું નહીં. એમ કહી શકાય કે આમિર ખાન અગાઉ યશ ચોપરાની નજીક હતા, પરંતુ આમિરે ડર ફિલ્મને ઇનકાર કરતાં બધુ બદલાઈ ગયું અને આ રોલ શાહરુખને મળ્યો.
ખેર, જૂની વાતો પર નાંખો ધૂળ, કારણ કે અશક્યને શક્ય કરી બતાવ્યું છે ટેલીવિઝનના જાણીતા એંકર અને પ્રસ્તુતકર્તા રજત શર્માએ. હા જી, ઇંડિયા ટીવીની કોશિશો બાદ આપકી અદાલતના 21 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં ત્રણે ખાન હાજર રહ્યા. આ ઐતિહાસિક પળને શૂટ પણ કરવામાં આવી. દિલ્હીનું પ્રગતિ મેદાન તેનું સાક્ષી બન્યું. આ તમામ ઘટનાક્રમ 7મી ડિસેમ્બરે ટેલીવિઝન પર જોઈ પણ શકાશે, પરંતુ તેના કરતા વધુ ઐતિહાસિક હતા તે લોકો કે જેઓ આ ક્ષણના સાક્ષી બન્યાં.
જુઓ તસવીરો :
Picture Perfect :)The Million Dollar Smile! @BeingSalmanKhan with PM @narendramodi #21YearsOfAapKiAdalat @indiatvnews pic.twitter.com/k45knF9QcL
— sabina lamba (@SabinaLamba) December 2, 2014
Attended the IndiaTV celebrations on the completion of 21 years. With Ahana, Vaibhav & Salman pic.twitter.com/YEKKVvV39b
— Hema Malini (@dreamgirlhema) December 3, 2014
Wearing a stunning sari by my darling @manish malhotra and jewels by anmol:) Attending Rajat sharmas event pic.twitter.com/CtcdXVlehU
— SHILPA SHETTY (@TheShilpaShetty) December 2, 2014
Sonakshi, Shilpa & Rani Walk The Red Carpet At Aap ki Adalat 21 Years Celebration Event http://t.co/w56cHLFOM4 #RedCarpet
— boldsky.com (@boldskyliving) December 3, 2014
In Delhi yesterday to attend celebration of 21 yrs of #AapKiAdalat; always a pleasure to meet Hon PM #Modiji... pic.twitter.com/J2QOytsq4x
— Madhur Bhandarkar (@imbhandarkar) December 3, 2014
Action+Jackson+Shotgun with the man of action himself, our honourable PM @narendramodi! @ajaydevgn @ShatruganSinha pic.twitter.com/jcYbopVSUj
— Sonakshi Sinha (@sonakshisinha) December 2, 2014
It was a great gathering at #21YearsOfAapKiAdalat. Wonderful to meet Prime Minister @narendramodi & listen to him.:) pic.twitter.com/eWVlGb1ZPh
— Anupam Kher (@AnupamPkher) December 2, 2014