પૂનમ પાન્ડેનું નવું ટ્વિટર ટ્રેન્ડ : નશા

મુંબઈ, 2 નવેમ્બર : ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે જે પણ કરે છે તે ટ્રેન્ડ બની જાય છે. આ વખતે પૂનમે પોતે કઈં જ નથી કર્યું, પણ તેના ફૅ્ન્સે તેના નામે એક નવું ટ્રેન્ડ શરૂ કર્યું છે અને આ ટ્રેન્ડનું નામ છે નશા. નશા પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મનું ટાઇટલ છે. અને આ ફિલ્મને લઈને તેના ફૅન્સ કઈંક વધુ જ ઉત્સાહિત છે. તમામ તેમની ફિલ્મ અંગે વધુમાં વધુ જાણવા માંગે છે.

Nasha Poster

સૌપ્રથમ તો ફિલ્મના નામ અંગે ફૅન્સમાં ઉત્સુકતા હતી. જ્યારે પૂનમે પોતાના ફૅન્સને પોતાની ફિલ્મનું નામ ગેસ કરવા જણાવ્યું, તો દરેકે ગેસ કરવાની સ્પર્ધામાં હોંશે-હોંશે ભાગ લીધો. પછી પૂનમે પોતાની ફિલ્મનું ફર્સ્ટ લુક રિલીઝ કર્યું. તે જોઈ તેના ફૅન્સનો જોશ બમણો થઈ ગયો અને દરેકે તેને તેની ફિલ્મ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

પૂનમ પાન્ડેએ આખરે આજે સવારે જ પોતાની ફિલ્મનું ઑફિશિયલ પોસ્ટર પોસ્ટ કર્યું. તેની ઉપર ફિલ્મનું નામ નશા લખેલું છે. એટલે કે હવે પૂનમ પાન્ડેની ફિલ્મનું સાચું નામ સૌને ખબર પડી ગઈ છે અને ટ્વિટર પર તમામ લોકો તેની નવી ફિલ્મની સફળતા માટે દુઆ કરી રહ્યાં છે. આવો કેટલાંક ટ્વિટ્સ આપને પણ વંચાવીએ.

પાવસ ભટ્ટ - જાદૂ હૈ નશા હૈ મદહોશિયાઁ... ઑલ ધ બેસ્ટ આપની સેક્સી ફિલ્મ માટે. નશા

અભિજીત ખરે - બૉલીવુડના સૌથી ખરાબ ક્રિટિક્સે પણ આપની મહેનતના વખાણ કરવાં પડશે કે જે આપે પોતાના પોસ્ટરમાં કરી છે.

અજીત રાઠી - 2013 સુધી ઇન્ડિયામાં નવું હેરિકેન આવશે કેજેનું નામ છે નશા પૂનમ પાન્ડેની પ્રથમ ફિલ્મ. આતુરતાપૂર્વક ઇન્તેજાર છે.

પરીન - થૅંક યૂ. શુક્રવારે આટલો બહેતરીન નશો આપવા બદલ. આખા સપ્તાહના ટેંશન બાદ આ બેસ્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X