Pics : આવતા મહીને બૉક્સ ઑફિસે છવાશે પૂનમનો ‘નશા’

મુંબઈ, 4 જૂન : બિકિની ગર્લ પૂનમ પાન્ડેએ ઘણાં દિવસોથી રાયતો ફેલાઈ રહ્યાં છે પોતાની એડલ્ટ ફિલ્મ નશા અંગે. ફિલ્મ અંગે સમયાંતરે સેક્સી ટ્વિટ કરનાર પૂનમ પાન્ડેએ અંતે પોતાની ફિલ્મ નશાની રિલીઝ ડેટ ટ્વિટર ઉપર પોસ્ટ કરી જ નાંખી. પૂનમે લખ્યું છે - ઇંતેજાર ખતમ... હવે 26મી જુલાઈએ જુઓ નશા...

poonam-nasha

હા જી, પૂનમ પાન્ડે અને તેમનો નશો આગામી 26મી જુલાઈના રોજ બૉક્સ ઑફિસે છવાઈ જશે. ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેના છે. અમિત સક્સેના સન્ની લિયોન જેવા પોર્ન સ્ટારને દિગ્દર્શિત કર્યું છે. ફિલ્મનું શૂટિંગ મહાબળેશ્વર ખાતે થયું છે. પૂનમ પાન્ડેએ પોતાની ફિલ્મનું પ્રમોશન અગાઉથી જ ખૂબ કરી નાંખ્યું છે. પૂનમ પાન્ડે સમયાંતરે બૅકલેસ ફોટો, કિસિંગ સીન્સ તથા ફિલ્મના નામ સેક્સી ટ્વિટની ચાસણી સાથે લોકો સામે પરોસે છે કે જેથી ફૅન્સમાં આ ફિલ્મ અંગે ઉત્સુકતા પણ છે.

જોઇએ પૂનમ પાન્ડે પોતાની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા દ્વારા કયા પ્રકારનો અને કેટલો નશો ફેલાવવામાં સફળ થાય છે.

જાડા થાય છે પૂનમ

જાડા થાય છે પૂનમ

નશા ફિલ્મ અંગે ચર્ચામાં રહેનાર પૂનમ પાન્ડે પોતાની નાજુક-નમણી કાયાને હવે જાડી કરી રહ્યાં છે. મૅડમે તેના માટે ડાયેટ પ્લાન ચેંજ કર્યાં છે. તેઓ વધુ કૅલોરી ધરાવતા ભોજન કરે છે. પૂનમે આજકાલ 6 કિલો વજન વધાર્યું છે.

બોલ્ડ વાર્તા

બોલ્ડ વાર્તા

નશા એક 18 વર્ષના છોકરા તથા 25 વરસની છોકરીના પ્રેમની બોલ્ડ વાર્તા છે. ફિલ્મમાં પૂનમના ઘણા હૉટ અને બોલ્ડ સીન્સ છે. તેથી જ આ એડલ્ટ ફિલ્મ છે.

શરાબી પૂનમ

શરાબી પૂનમ

ફિલ્મ માટે પૂનમે સાચે જ દારૂ પીધો છે. ફિલ્મમાં જીવંતતા લાવવા પૂનમે દરેક તે કામ કર્યું કે જેનાથી ફિલ્મને ફાયદો થતો હોય.

બિપાશા કરતાં શ્રેષ્ઠ

બિપાશા કરતાં શ્રેષ્ઠ

અમિત સક્સેનાનું કહેવું છે કે પૂનમ એક દિગ્દર્શકના પુત્રી છે. તેઓ સારા કલાકાર છે. તેમનું અભિનય સારૂં છે. તેમનું બૉલીવુડમાં ભવિષ્ય ઉજ્જ્વળ છે. મારી નજરે તો પૂનમ બિપાશા બાસુકરતાં વધુ મોટા અભિનેત્રી સાબિત થશે, કારણ કે બિપાશા કરતાં પૂનમ અનેક ગણા શ્રેષ્ઠ છે.

ટ્વિટર પ્રમોશન

ટ્વિટર પ્રમોશન

ફિલ્મ અંગે પૂનમે ટ્વિટર પર સનસનાટી મચાવી રાખી છે. તેઓ સમયાંતરે સેક્સી કૉમેંટ અને વાતો પોસ્ટ કરે છે કે જેનાથી ફિલ્મનું આપોઆપ પ્રમોશન થઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X