પૂનમ પાંડે બની મોર્નિંગ બ્યૂટી, તસવીરોમાં જુઓ પૂનમની કાતિલ અદાઓ!

પૂનમ પાંડેને ચર્ચામાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. અને તે આ માટે વારે તહેવારે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા તસવીરો મૂકીને ચર્ચાનું કોઇને કોઇ કારણ શોધી જ લે છે.

ત્યારે હાલમાં પૂનમ પાંડેએ પીંક અને વાઇટ નાઇટીમાં તેની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી છે. જેમાં તે સૂરજના તડકાની મજા માણી રહી છે. અને તેની અદા અને અંગડાઇઓ સાથે તેની કામણગારી કાયાને બતાવી રહી છે.

ત્યારે પૂનમ પાંડેના આ સવારમાં અંગડાઇઓ લેતા કેટલાક ખાસ ફોટો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

મોર્નિંગ બ્યૂટી

મોર્નિંગ બ્યૂટી

જાણીતી મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે બની મોર્નિંગ બ્યૂટી

પૂનમ

પૂનમ

આ તસવીરોમાં પિંક અને વાઇટ નાઇટીમાં પૂનમે સવારમાં સૂરજની કૂણી કિરણોને માણતી જોવા મળે છે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

નોંધનીય છે કે પૂનમ 2011માં કિંગફિશર કેલેન્ડર ગર્લ તરીકે ચમકી હતી.

ક્રિકેટ ફેન

ક્રિકેટ ફેન

અને તે ભારતીય ક્રિકેટની પણ બહુ મોટી ફેન છે. અને તેની સફળતામાં ભારતીય ક્રિકેટનો પણ અંશે હાથ છે.

પૂનમ

પૂનમ

ત્યારે સવારના પહોરમાં પૂનમે તેની સુંદરતાને કંઇક આ રીતે રજૂ કરી હતી.

પૂનમ

પૂનમ

ત્યારે આ તસવીરમાં પૂનમ તેના વિચારોમાં ખોવાઇ ગયેલી જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X