Exclusive: લગ્ન પહેલા લિવ ઇનમાં રહેવા માંગે છે પૂનમ પાંડે!

બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેએ જેને લોકો ટ્વિટર ક્વીન તરીકે પણ ઓળખે છે. તેમણે હાલમાં જ ફિલ્મીબીટ જોડે ખાસ વાતચીત કરી. અને આ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના વિષે કેટલીક રસપ્રદ વાતો પણ જણાવી. એટલું જ નહીં પૂનમે લગ્ન અને લિવ ઇન રિલેશનશીપ વિષે પણ કેટલીક રસપ્રદ અને રોચક વાતો જણાવી.

પૂનમ પાંડેનું કહેવું છે કે તે લિવ ઇન રિલેશનશીપમાં માને છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે તે લગ્ન પહેલા જે તે વ્યક્તિ જોડો ઓછામાં ઓછા 3 વર્ષ તો લીવ ઇન રિલેશનસીપમાં રહેશે જ.

ત્યારે પૂનમ પાંડેએ અમને આપેલા આ એક્સક્યૂઝિવ ઇન્ટરવ્યૂની કેટલીક રસપ્રદ વાતો આજે અમે તમને જણાવાના છીએ. તો વાંચો પૂનમ પાંડેનો આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ અને જાણો શું કહે છે પૂનમ પાંડે પોતાના વિષે...

પૂનમે કહ્યું પેરેન્ટ તો મારી જ નાંખશે

પૂનમે કહ્યું પેરેન્ટ તો મારી જ નાંખશે

પૂનમ પાંડેને અમે જ્યારે લીવ ઇન રિલેશનશિપ વિષે પૂછ્યું ત્યારે પહેલા તો તેમણે કહ્યું કે હાલ તો તે તેમના માતા-પિતા સાથે રહે છે. અને તે હાલ આવું કંઇક કરશે તો તેમના માતા-પિતા તો તેમને મારી જ નાંખશે!

લિવ ઇન રિલેશનશિપ

લિવ ઇન રિલેશનશિપ

પૂનમ પાંડે કહ્યું કે તે લિવ ઇન રિલેશનશિપમાં માને છે. લગ્ન પહેલા તે વ્યક્તિને જાણવું ખૂબ જ જરૂરી છે. વળી તેમણે કહ્યું કે જ્યારે તે લિવ ઇન રિલેશનશિપમાં જશે ત્યારે તે લગભગ 3-4 વર્ષ તો જરૂરથી જે તે વ્યક્તિ સાથે રહેશે અને પછી લગ્ન માટે કંઇક નક્કી કરશે.

પ્યાર કિયા તો ડરના ક્યા

પ્યાર કિયા તો ડરના ક્યા

પૂનમે કહ્યું કે તે જ્યારે પણ કોઇ રિલેશનશિપમાં જશે તો તે બૂમો પાડી, પાડીને આખા ગામને કહેશે કે તે કોઇની સાથે રિલેશનશીપમાં છે. પૂનમનું કહેવું છે કે પ્યાર કિયા તો ડરના ક્યા.

પહેલા પ્રેમ

પહેલા પ્રેમ

પૂનમ પોતાના પહેલા પ્રેમ પર પણ પ્રકાશ પાડતા કહ્યું કે તેમને સ્કૂલમાં પહેલી વાર એક છોકરાને પ્રપોઝ કર્યું હતું. પણ છોકરાએ ડરીને ટિચરને પૂનમની ફરિયાદ કરી દીધી.

સિંગલ

સિંગલ

જો કે પૂનમ પાંડેનું કહેવું છે કે હાલ તો તે સિંગલ છે. પણ તે જલ્દી જ કોઇ રિલેશનશિપમાં પડવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X