કઇંક આ રીતે પ્રેગનેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે લિઝા હેડન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન જલ્દી જ બોલિવૂડના મમ્મી ક્લબમાં શામેલ થવા જઇ રહી છે. પરંતુ એ પહેલાં તે પોતાના પ્રેગનન્સી ફેઝને ફુલ એન્જોય કરી છે. તે હાલ હોલિડે પર છે અને તેણે આ હોલિડેના કેટલાક હોટ અને રસપ્રદ ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. લિઝા હેડન આ ફોટોઝમાં બિકીનીમાં પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ગર્લ્સ ગેંગ

ગર્લ્સ ગેંગ

લિઝા હેડન અહીં પોતાની ગર્લ્સ ગેંગ સાથે ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. પોતાના પ્રેગનન્સી ફેઝમાં પણ લિઝા બિકીનીમાં ખૂબ હોટ લાગી રહી છે.

બાયસિકલ રાઇડ

બાયસિકલ રાઇડ

અહીં લિઝા બાયસિકલ પર મસ્તીના મૂડમાં નજરે પડે છે. બોલિવૂડની આ હોટ બ્યૂટી ખરેખર પર્સનલ લાઇફમાં પણ એટલી જ બોલ્ડ છે, જેટલી ફિલ્મી પડદા પર!

બીચ પર સનસેટ

બીચ પર સનસેટ

કરીના કપૂરે પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન અટેન્શ ખેંચવાનો એક પણ મોકો છોડ્યો નહોતો. પરંતુ લિઝા તો આ બાબતમાં કરીનાથી પણ એક ડગલું આગળ નીકળી! લિઝાએ બીચ, બિકિની, બોટ રાઇડ, બાયસિકલ રાઇડ કશું જ છોડ્યું નથી.

સેલ્ફી

સેલ્ફી

બોલિવૂડ કલાકારો માટે રોજની એક સેલ્ફી તો જાણે મસ્ટ જ છે. લિઝાના હોલિડેની આ સેલ્ફી અને અન્ય ફોટોઝ તમને પણ જોવાની એટલી જ મજા આવી હશે, બરાબર ને?

English summary
Pregnant Lisa Haydon enjoying holidays with friends.
Please Wait while comments are loading...