FICCI Frames 2014 : આ કોનું બાળક છે પ્રિયંકા ચોપરાના ખોળે!

મુંબઈ, 17 માર્ચ : મુંબઈ ખાતે ફિક્કી ફ્રેમ્સ 2014 ચાલી રહ્યું છે અને તેમાં બૉલીવુડ તથા અન્ય ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓ ભાગ લઈ રહી છે. કાજોલ તથા સોનમ કપૂર જેવી અભિનેત્રીઓએ તેના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લીધો હતો, તો અભિષેક બચ્ચન પણ ફિક્કી ફ્રેમ્સમાં આંટો મારી ચુક્યાં છે.

ફિક્કી ફ્રેમ્સ 2014ના ત્રીજા દિવસે પહોંચ્યાં પ્રિયંકા ચોપરા. આ ઇવેંટમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હટકે અંદાજમાં નજરે પડ્યાં. વિક્ટોરિયા બેકહમ શર્ટ તથા બ્લૅક જૅકેટ સાથે પ્રિયંકા ડોલ્સ એન્ડ ગબાના પેંટ પહેરીને આ કાર્યક્રમમાં પહોંચ્યાં. આ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતાં. પ્રિયંકા તાજેતરમાં જ ગુન્ડે ફિલ્મમાં અર્જુન કપૂર અને રણવીર સિંહ સાથે દેખાયા હતાં. તેઓ ઑફસ્ક્રીન પણ ખૂબ જ સક્રિય રહે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ફિક્કી ફ્રેમ્સમાં પ્રિયંકા

ફિક્કી ફ્રેમ્સમાં પ્રિયંકા

ફિક્કી ફ્રેમ્સ 2014ના ત્રીજા દિવસે પ્રિયંકા ચોપરા હાજર રહ્યા હતાં.

બાળકને ખોળે લીધું

બાળકને ખોળે લીધું

આ ઇવેંટમાં પ્રિયંકા ચોપરાએ એક બાળકને પોતાના ખોળે લઈ લીધું અને તેની જોડે રમવા લાગ્યાં.

બાળક ખુશખુશાલ

બાળક ખુશખુશાલ

પ્રિયંકાના ખોળે બાળક બહુ હસતુ નજરે ચઢ્યું. એવું લાગતુ હતું કે પ્રિયંકા ચોપરા સાથે જાણે તેની જૂની ઓળખાણ છે.

બ્યૂટી વિથ બ્રેન

બ્યૂટી વિથ બ્રેન

પ્રિયંકા ચોપરાએ આ ઇવેંટમાં સામેલ થઈ સાબિત કરી આપ્યું કે તેઓ બ્યૂટી વિથ બ્રેન છે.

બાળકો સાથે પ્રેમ

બાળકો સાથે પ્રેમ

પ્રિયંકાએ એક બાળકને ખોળે લઈ એમ પણ જણાવી દીધું કે તેમને બાળકો સાથે બહુ પ્રેમ છે.

જલ્દીથી લગ્ન કરી નાંખો

જલ્દીથી લગ્ન કરી નાંખો

આ તસવીર જોઈ તો એવુ લાગે છે કે પ્રિયંકાએ જલ્દીથી લગ્ન કરી લેવા જોઇએ.

અનુપમ ખેર

અનુપમ ખેર

ફિક્કી ફ્રેમ્સ 2014ના ત્રીજા દિવસે અનુપમ ખેર હાજર રહ્યા હતાં.

ફિક્કી ફ્રેમ્સ 2014

ફિક્કી ફ્રેમ્સ 2014

ફિક્કી ફ્રેમ્સ 2014ના ત્રીજા દિવસે મધુર ભંડારકરે પણ હાજરી આપી હતી.

ફિક્કી ફ્રેમ્સ 2014

ફિક્કી ફ્રેમ્સ 2014

ફિક્કી ફ્રેમ્સ 2014માં સુભાષ ઘઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X