Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બબલી બદમાશ પ્રિયંકાએ કરી બિગ બીની કૉપી

મુંબઈ, 12 માર્ચ : સંજય ગુપ્તાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં પ્રિયંકા ચોપરાનું આયટમ સૉંગ ખૂબ ચર્ચામાં છે, પરંતુ હજી સુધી બબલી બદમાનો લુક કોઇએ જોયું નથી. તાજેતરમાં બબલી બદમાશનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો અને આ લુકમાં બબલી ખૂબ સેક્સી અને હૉટ નજરે પડે છે. પ્રિયંકા ચોપરાનું આ પ્રથમ આયટમ સૉંગ હશે અને આ લુકમાં પ્રિયંકા ખૂબ સુંદર દેખાય છે.

પ્રિયંકા ચોપરાએ અગાઉ આ આયટમ સૉંગ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એકતા કપૂરના આગ્રહે પછીથી હા કરી. આ આયટમ સૉંગનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે. તેને જોઈ યારાના ફિલ્મના અમિતાભ બચ્ચનની યાદ આવી ગઈ. અમિતાભે યારાનામાં એક ડાંસ નબર કર્યો હતો. ... યે સારા જમાના... તે ડાંસ નંબર દરમિયાન અમિતાભે એક ડ્રેસ પહેરી હતી કે જેમાં લેડ લાઇટ્સ લાગેલી હતી અને તે ઝળકતી હતી. અમિતાભની જેમ બબલી બદમાશની ડ્રેસ પણ કંઈક એવી જ રીતે ઝળહળતી લાગે છે. પ્રિયંકાની ડ્રેસ ઊપરથી નીચે બ્લૅક છે અને તેની કિનારીએ લાલ રંગની લેડ લાઇટ્સ લાગેલી છે.

આવો આપણે જોઇએ શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસએડબ્લ્યૂની તસવીરી ઝલક.

બબલી બદમાશનો ફર્સ્ટ લુક

બબલી બદમાશનો ફર્સ્ટ લુક

બબલી બદમાશ આયટમ સૉંગના ફર્સ્ટ લુકમાં હૉટ જણાતાં પ્રિયંકા ચોપરા.

બબલી બદમાશનો ફર્સ્ટ લુક

બબલી બદમાશનો ફર્સ્ટ લુક

પોતાના ફિલ્મી કૅરિયરમાં પ્રિયંકા ચોપરા પ્રથમ વાર કોઈ આયટમ સૉંગ કરી રહ્યાં છે.

ચણિયા-ચોળીમાં સન્ની લિયોન

ચણિયા-ચોળીમાં સન્ની લિયોન

શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્ની લિયોન પણ આયટમ સૉંગ કરવાનાં છે. તે પણ ચણિયા-ચોળીમાં.

ચણિયા-ચોળીમાં સન્ની લિયોન

ચણિયા-ચોળીમાં સન્ની લિયોન

એસએડબ્લ્યૂના સેટ પર તુષાર કપૂર તથા જ્હૉન અબ્રાહમ સાથે સન્ની લિયોન.

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

ફિલ્મમાં અનિલ કપૂર પોલીસવાળાના રોલમાં છે.

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

ફિલ્મના લોકેશન ઉપર અનિલ કપૂર.

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

પોલીસવાળાના રોલમાં અનિલ કપૂર

ફિલ્મના એક એક્શન દૃશ્યમાં અનિલ કપૂર.

જ્હૉન અબ્રાહમની એક્શન

જ્હૉન અબ્રાહમની એક્શન

ફિલ્મના મુખ્ય હીરો જ્હૉન અબ્રાહમ છે.

જ્હૉન અબ્રાહમની એક્શન

જ્હૉન અબ્રાહમની એક્શન

શૂટઆઉટ એટ વડાલાના ફર્સ્ટ લુકમાં જ્હૉન અબ્રાહમ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X