મિત્રતા માટે બબલી બદમાશ બન્યાં પ્રિયંકા ચોપરા
મુંબઈ, 20 માર્ચ : બૉલીવુડ કૅરિયરમાં પ્રથમ વાર આયટમ સૉંગ કરનાર પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે તેઓ શૂટઆઉટ એટ વડાલામાં જે આયટમ સૉંગ કરી રહ્યાં છે, તે આયટમ સૉંગ નથી, પણ એક ડાંસ નબર છે અને તેઓ માત્ર મિત્રતાની ખાતર કરી રહ્યાં છે. એકતા કપૂર સાથે કામ કરવાની તેમની લાંબાવખતથી ઇચ્છા હતી અને એવામાં આયટમ સૉંગની ઑફર મળતાં તેમણે સ્વીકારી લીધી.

તેમણે જણાવ્યું કે તેઓ શૂટઆઉટ એટ વડાલામાં કરી રહેલ બબલી બદમાશ હૈ... આયટમ સૉંગને આયટમ સૉંગ ન કહી શકાય, કારણ કે જ્યારે આપણે આયટમ નંબર કહીએ, તો તેનો મતલબ ખૂબ જ ગંદું અને ચીપ હોય છે.
જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તેમણે આયટમ સૉંગ માટે કેમ હા પાડી, તો તેમણે જણાવ્યું - મેં આ ગીત માત્ર અને માત્ર મિત્રતાની ખાતર કર્યું છે. તેમણે જણાવ્યું - હું બધું કરી શકું છું. મને ચૅલેંજ લેવામાં ખૂબ મજા આવે છે. આ ગીત કરવામાં પણ મને ખૂબ મજા પડી.
પ્રિયંકા એમ પણ ઘમા વખતથી એકતા કપૂર સાથે ફિલ્મ કરવા માંગતાં હતાં અને આયટમ સૉંગ દ્વારા તેમણે મળેલી તક ઝડપી લીધી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
