દમદાર અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા, આ છે તેમના Hot-n-Hit ઑનસ્ક્રીન રોલ...

મુંબઈ, 20 ઑગસ્ટ : પ્રિયંકા ચોપરા બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેત્રી છે. પોતાના અભિનયના બળે દેસી ગર્લ પ્રિયંકા બૉલીવુડ ઉપર રાજ કરે છે. સાત ખૂન માફથી લઈ મૅરી કોમ ફિલ્મો સુધી પોતાના બેમિસાલ અભિનય વડે પ્રિયંકાએ સફળતાનો મુકામ હાસલ કર્યો છે. પ્રિયંકાની પારિવારિક પૃષ્ઠભૂમિ ફિલ્મી નથી અને તેથી જ 2000માં મિસ વર્લ્ડ બનવાથી લઈ ફિલ્મોમાં ટોચની હીરોઇન બનવા સુધી પ્રિયંકાએ ખૂબ મહેનત કરવી પડી.

પોતાની તમામ ફિલ્મોમાં પ્રિયંકાએ વિવિધ પાત્રો ભજવ્યા છે. દોસ્તાનામાં તેઓ સેક્સી અવતારમાં દેખાયાં, તો સાત ખૂન માફમાં સાચો પ્રેમ શોધનાર મહિલાનો રોલ કર્યો. ફિલ્મ ઐતરાજમાં હૉટ એન્ડ બોલ્ડ બૉસની ભૂમિકા ભજવી, તો મૅરી કોમમાં ચૅલેંજિંગ રોમલાં બૉક્સ બની દમદાર અભિનય કર્યો છે. હજી તો ટ્રેલર જોયુ છે આપણે, આખી ફિલ્મ જોવાની બાકી છે. જોકે ટ્રેલર જ બતાવે છે કે પ્રિયંકાએ મૅરી કોમ દ્વારા ફરી એક વાર પોતાને બહેતરીન અભિનેત્રી સાબિત કરી છે.

ફૅશન ફિલ્મમાં પ્રિયંકાના અભિનય ને પ્રતિભાને કોણ ભૂલી શકે? આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટર્સ તરીકે નેશનલ ઍવૉર્ડ વડે સન્માનવામાં આવ્યા હતાં. ફિલ્મોમાં પોતાના સશક્ત અભિનય વડે પ્રિયંકાએ સિદ્ધ કરી આપ્યું કે તેઓ દરેક પ્રકારનો રોલ ભજવવામાં માહેર છે.

ચાલો તમે પણ જુઓ પ્રિયંકા ચોપરાના હૉટ-એન-હિટ ઑન-સ્ક્રીન રોલ :

કમીને

કમીને

કમીને ફિલ્મ પ્રિયંકાના શાનદાર અભિનયની વાનગી હતી.

બર્ફી

બર્ફી

બર્ફીમાં પ્રિયંકાએ મંદબુદ્ધિ યુવતીનો દમદાર રોલ કર્યો હતો.

ડૉન

ડૉન

એક્શન ફિલ્મ ડૉનમાં પ્રિયંકાએ પોતાના સેક્સી અને દમદાર અભિનયનો નજારો દાખવ્યો હતો.

ઐતરાજ

ઐતરાજ

હૉલીવુડ ફિલ્મની રીમેક ઐતરાજમાં પ્રિયંકાએ હૉટ એન્ડ બોલ્ડ બૉસનો અવતાર ધર્યો હતો.

સાત ખૂન માફ

સાત ખૂન માફ

પ્રિયંકાની સાત ખૂન માફ ફિલ્મને ભરપૂર વખાણ મળ્યા હતાં.

દોસ્તાના

દોસ્તાના

જ્હૉન અબ્રાહમ તથા અભિષેક બચ્ચનના અભિનયને પણ સેક્સી અને દેસી ગર્લ બની પ્રિયંકાએ માત આપી હતી.

વૉટ ઇઝ યોર રાશિ

વૉટ ઇઝ યોર રાશિ

વૉટ ઇઝ યોર રાશિ ફિલ્મમાં પ્રિયંકાએ 12 જુદા-જુદા પાત્રો ભજવ્યા હતાં કે જે શાનદાર હતાં.

ફૅશન

ફૅશન

ફૅશનમાં પોતાની બહેતરન અદાકારીના પગલે પ્રિયંકાએ નેશનલ ઍવૉર્ડ મેળવ્યો હતો.

માહેર પ્રિયંકા

માહેર પ્રિયંકા

તમામ ફિલ્મોમાં પોતાના સશક્ત અભિનય વડે પ્રિયંકાએ સાબિત કરી આપ્યું કે તેઓ દરેક પ્રકારના રોલ ભજવવામાં માહેર છે.

બહુમુખી પ્રતિભા

બહુમુખી પ્રતિભા

પ્રિયંકા ચોપરા બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેત્રી છે.

મૅરી કોમ

મૅરી કોમ

પ્રિયંકા ચોપરા હવે મૅરી કોમ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેઓ આત્મવિશ્વાસથી ભરેલ મહિલા તરીકે દેખાશે.

આ પણ જુઓ

આ પણ જુઓ

HNY : દીપિકા સાથે ત્રીજી બ્લૉકબસ્ટર આપવા તૈયાર છે શાહરુખ, જુઓ 12 Funky Looks

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X