બબલી બાદ હવે પિંકી બની ધમાલ મચાવશે પ્રિયંકા

મુંબઈ, 1 મે : બૉલીવુડના ટોચના અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઉપર આયટમ સૉંગનો નશો ચડ્યો છે. એટલે જ તો દસ વરસમાં એકેય આયટમ સૉંગ ન કરનાર પ્રિયંકાએ શૂટઆઉટ એટ વડાલામાં પહેલી જ આયટમ સૉં કર્યું અને હવે ઝંજીરમાં પણ તેઓ આયટમ સૉંગ કરવાં જઈ રહ્યાં છે.

priyankachopra

મળતી માહિતી મુજબ પ્રિયંકા ચોપરા રામ તનેજા અને સંજય દત્ત સાથેની ફિલ્મ ઝંજીરમાં પિંકી નામનું આયટમ સૉંગ કરવાનાં છે કે જેને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરવાનાં છે. અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્મ અમિતાભ બચ્ચનની ઝંજીર ફિલ્મની રીમેક છે.

નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ એકતા કપૂર નિર્મિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં પણ બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ કર્યું છે. ફિલ્મમાં સન્ની લિયોનનું પણ આયટમ સૉંગ છે. ફિલ્મના કલાકારોમાં જ્હૉન અબ્રાહમ, તુષાર કપૂર તથા અનિલ કપૂરનો પણ સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X