Pics : રાગિણી એમએમએસ 2ની સફળતાનું કારણ બૅબી ડૉલ...
મુંબઈ, 26 માર્ચ : સન્ની લિયોનની ફિલ્મ રાગિણી એમએમએસ 2ની બૉક્સ ઑફિસે સફળતાનુ એક મોટુ કારણ છે હિટ ગીત બૅબી ડૉલ... બૅબી ડૉલ... ગીતમાં સંગીત આપ્યું છે મીત બ્રધર્સ અંજાને અને ફિલ્મને મળી રહેલી અપાર સફળતા અંગે મીત બ્રધર્સ એટલા ખુશ છે કે તેમણે મીડિયા અને પોતાના નજીકના મિત્રો માટે એક શાનદાર પાર્ટી યોજી. આ પાર્ટીમાં મીત બ્રધર્સ તથા સન્ની લિયોને જોરદાર મસ્તી કરી. પાર્ટીમાં એકતા કપૂર પણ હાજર રહ્યા હતાં.
રાગિણી એમએમએસ 2 ફિલ્મના નિર્માતા એકતા કપૂર પણ ફિલ્મની સફળતાથી ખુશ છે અને સાથે જ સન્ની લિયોનના પરફૉર્મન્સના પણ તેઓ વખાણ કરી રહ્યાં છે. રાગિણી એમએમએસ 2માં સંગીત આપનાર મીત બ્રધર્સનું માનવું છે કે આજકાલ આલબમનો જમાનો નથી રહ્યો. લોકોને ફિલ્મી સંગીત અને સ્ટાર્સ જોઈને જ ગીતો પસંદ કરવાની આદત પડી ગઈ છે. તેથી મોટાભાગના આલબમ સિંગર્સે આલબમ બનાવવા બંધ કરી દીધાં છે.
મીત બ્રધર્સે આ અગાઉ બૉસ ફિલ્મમાં સંગીત આપ્યુ હતું, પરંતુ ફિલ્મને ખાસ સફળતા ન મળી અને ફિલ્મના ગીતો પણ ફ્લૉપ સાબિત થયાં. ફિલ્મનું ટાઇટલ ટ્રૅક જરૂર લોકોને ગમ્યું. હવે બૅબી ડૉલ... ગીત સાથે ફરી એક વાર મીત બ્રધર્સે વર્ષનું પ્રથમ હિટ ગીત આપ્યું છે.
નોંધનીય છે કે થોડાક સમય અગાઉ આશિકી 2 સાથે હિટ થયેલ સિંગર અરિજીત સિંહે કહ્યુ હતું કે જિસ્મ 2 ફિલ્મમાં તેમનું ફૅવરિટ ગીત છે કભી બાદલ બરસે... અને તેમને એ વાતનુ દુઃખ છે કે તેમના ફૅવરિટ ગીતમાં સન્ની લિયોન છે, પરંતુ એમ લાગે છે કે મીત બ્રધર્સને આ બાબતની ખુશી છે કે સન્ની લિયોનના હોવાના કારણે તેમના ગીતને એક સ્ટાર પાવર મળ્યું અને લોકોને આ ગીત એટલુ ગમ્યું.
ચાલો જોઇએ બૅબી ડૉલ... ગીતની સક્સેસ પાર્ટીની તસવીરી ઝલક :

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
ગઈકાલે મુંબઈમાં મીત બ્રધર્સે બૅબી ડૉલ... ગીતની સક્સેસ પાર્ટી યોજી હતી.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં ડૅનિલય વેબર અને સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ સાથે ડૅનિલય વેબર અને સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં પહોંચતા એકતા કપૂર.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ સાથે એકતા કપૂર.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા કુશાલ ટંડન અને ગૌહર ખાન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં ગૌહર ખાન અને કુશાલ ટંડન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં ગાયિકા કનિકા કપૂર.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા સના ખાન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં સના ખાન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ સાથે સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ સાથે સન્ની લિયોન.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટી
બૅબી ડૉલ... ની સક્સેસ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.