Pics : સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે ફુકરેની મસ્તી
મુંબઈ, 1 જૂન : ફરહાન અખ્તર અને રીતેશ સિધવાણીની બૉલીવુડ ફિલ્મ ફુકરેનું ગઈકાલે રાત્રે અહીં એક હોટલમાં વિદ્યાર્થીઓ વચ્ચે પ્રમોશન યોજાયું. આ જેવા-તેવા વિદ્યાર્થીઓ નહોતાં, પણ ફુકરે જેવા વિદ્યાર્થીઓ હતાં એટલે કે સેકેંડ ક્લાસ પાસ વિદ્યાર્થીઓ હતાં.
ફરહાન અખ્તર તેમજ રીતેશ સિધવાણીએ નક્કી કર્યું હતુ કે તેઓ સીબીએસઈ એક્ઝામમાં સેકેંડ ક્લાસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ સાથે ફુકરે પાર્ટી કરશે. તે મુજબ આ પાર્ટી ગઈકાલે રાત્રે મુંબઈની એક હોટલમાં યોજાઈ અને તેમાં ફુકરે ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ પુલકિત સમરત, ફરહાન અખ્તર, રીતેશ સિધવાણી, રીચા ચડ્ઢા અને મનજોત સિંહ હાજર હતાં. આ તમામ કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ફિલ્મનું પ્રમોશન કર્યું.
વાંચો ફુકરેના પ્રમોશનની તસવીરો સાથે આ પાર્ટીની વિગતો.

ફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન
ફુકરે ફિલ્મના પ્રમોશન અને સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી દરમિયાન અભિનેતા પુલકિત સમ્રાટે ફિલ્મના સંગીતકાર રામ સમ્પતના વખાણ કર્યાં. તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત કાતિલ છે. રામ એક પ્રતિભાશાળી વ્યક્તિ છે.

ફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન
એક્સલ એંટરટેનમેંટના સહ-નિર્માણમાં નિર્મિત ફુકરે ફિલ્મમાં છ ગીતો છે કે જે સંગીત પ્રેમીઓને આકર્ષી રહ્યાં છે. તેમાં ફુક ફુક ફુકરે..., બેડા પાર..., લગ ગઈ લૉટરી.... જુગાડ કર લે..., રબ્બા... અને અમ્બરસરિયા...નો સમાવેશ થાય છે.

ફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન
આ પાર્ટીનું નામ રખાયુ હતું સેલિબ્રેટ વિથ ધ ફુકરા ટોલી તથા આ પાર્ટી માત્ર તેવા જ સ્ટુડન્ટ્સ માટે યોજાઈ હતી કે જેઓ આ વર્ષે સીબીએસસી એક્ઝામમાં 60 ટકાથી ઓછા નંબરે પાસ થયાં છે.

ફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન
આગામી 14મી જૂને રિલીઝ થનાર છે ફુકરે ફિલ્મ. તેનું દિગ્દર્શન મૃગદીપ સિંહ લાંબાએ કર્યું છે.

ફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન
ફિલ્મમાં મનજોત સિંહ, અલી ફઝલ, રીચા ચડ્ઢા તથા પ્રિયા આનંદ પણ છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
