Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Trailer: 2017ની દમદાર ફિલ્મ, રંગૂનનું ટેલર તમે જોયું કે નહીં

કંગના રણાવત, શાહિદ કપૂર, સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ રંગૂનનું આજે ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. ત્યારે આ ફિલ્મમાં શું નવું છે વાંચો અહીં....

વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રંગૂનનું ટ્રેલર આજે રિલિઝ થઇ ચૂક્યું છે. તે વાતમાં તો કોઇ શંકાને સ્થાન નથી કે આ ફિલ્મ 2017ની હિટ ફિલ્મો જઇ શકે છે. ફિલ્મમાં કંગના રણાંવત, શાહિદ કપૂર અને સૈફ અલી ખાનની દમદાર ભૂમિકા દેખાઇ રહી છે.

rangoon

આ ફિલ્મનું નિર્માણ સાજીદ નડિયાદવાલાએ કર્યું છે. અને ફિલ્મ 24 ફેબ્રુઆરી 2017ના રોજ રિલિઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી 1944 પર બની છે. જ્યાં એક તરફ પૂરી દુનિયામાં યુદ્ધ છેડાયેલુ હતું અને અને ભારતમાં પણ આઝાદીની લડાઇ પૂરજોશમાં ચાલી રહી હતી.

આ તમામની વચ્ચે પ્રેમ અને દગા પર આધારીત ફિલ્મ છે રંગૂન. વળી ફિલ્મમાં તમામ સ્ટાર્સને એક અલગ લૂક આપવામાં આવ્યો છે. ત્યારે જુઓ આ ફિલ્મનું ટ્રેલર અહીં....

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X