Pics : ‘મારા કૅરિયરને નવી દિશા આપશે રાંઝણા’
મુંબઈ, 30 એપ્રિલ : પોતાના બિંદાસ્તપણા માટે જાણીતાં ફ્લૉપ અભિનેત્રી સોનમ કપૂરે આ વખતે પોતાના માટે એક ખાસ વાત કહી છે કે તેમનું કૅરિયર યોગ્ય દિશામાં નથી જતું. તેમણે પોતાના માટે ખોટી ફિલ્મોનો સ્વીકાર કર્યો છે, પણ તેમને લાગે છે કે હવે તેઓ સાવચેત થઈ ગયાં છે.
સોનમ હાલ રાંઝણા ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જે તનુ વેડ્સ મનુ ફિલ્મના દિગ્દર્શક આનંદ રાયે બનાવી છે. ફિલ્મમાં તેમના હીરો છે કોલાવરી ફેમ ધનુષ. સોનમને લાગે છે કે રાંઝણા ફિલ્મ તેમના કૅરિયરને નવી દિશા આપશે. રાંઝણા ફિલ્મને લીક સે હટકે બતાવનાર સોનમ કપૂર દાવો કરે છે કે લોકોને આ ફિલ્મ જરૂર ગમશે.
નોંધનીય છે કે બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરના પુત્રી સોનમ કપૂરની ફિલ્મો સતત ફ્લૉપ રહેતી આવી છે. જોકે તેઓ અગાઉ કહી ચુક્યા છે કે તેઓ નંબર વનની રેસમાં શામેલ નથી. તેઓ ઋષિકેશન મુખર્જીની ખૂબસૂરત ફિલ્મની રીમેકમાં રેખાનો રોલ કરી રહ્યાં છે. સોનમ કપૂર યશરાજ કૅમ્પની નવી ફિલ્મમાં બિકિનીમાં દેખાવાનાં છે.
ખેર હાલ તો જોઇએ સોનમ કપૂર અને ધનુષની રાંઝણા ફિલ્મની તસવીરી ઝલક.

રાંઝણા ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂર હાલ રાંઝણા ફિલ્મ અંગે ચર્ચામાં છે. ફિલ્મમાં તેમના હીરો છે કોલાવરી ફેમ ધનુષ. સોનમને લાગે છે કે રાંઝણા ફિલ્મ તેમના કૅરિયરને નવી દિશા આપશે.

Click it and Unblock the Notifications